આજનું રાશિફળ: આજે માતાજીનો વાર, કેવી રીતે મેળવશો આજે દૈવી કૃપા ?

Zodiac signs inside of horoscope circle. Astrology in the sky with many stars and moons astrology and horoscopes concept

અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

1. મેષ રાશિ: આજે બહારગામ ફરવા જવાથી અને બહાર ગામના લોકોથી લાભ થશે. આજે કારણ વગર પણ બહાર મુસાફરી કરવાનું થાય.

દૈવી કૃપા:: આજે પોતાની કુળદેવીનેં ચોખ્ખા ઘીના 5 દિવા કરવા તમારા અટકી ગયેલા તમામ કાર્ય પૂર્ણ થશે.

2.વૃષભ રાશિ : આજે તમારે મિત્રોથી સાવધાન રહેવાની જરૂર. મિત્રો આપનેં છેતરી શકે છે. આજે આપે કોઈ પણ જાતની પોલિસી ઉતારવી નહી.

દૈવી કૃપા: આજે આપે આપ ના ગામ ની દૈવી નો પ્રસાદ બનાવી ધરાવી બાળકો નેં અર્પણ કરવો  સંતાન સુખ માઁ વધારો થાય.

3.મિથુન રાશિ : આજે  નવા કામ કરવા નહી આજે તમારે  નવી કોઈ સોદા બાજી કરવી નહી  શેર  બજાર નુ  કામ કરતા હોવ તો ખુબજ ધ્યાન રાખ જો  પૈસા જતા રે નહી.

દૈવી કૃપા: આજે માતાજીનો વાર આજે કોઈ પણ દૈવી નેં કંકુ  ચડાવું  આપ ની દરેકે કાર્ય માઁ સિદ્ધિ સાપડે.

4.કર્ક રાશિ: આજે આ રાશિના જાતકોને જમીનના કામથીં ખુબજ લાભ નવા ખેતરો  નવા મકાન પ્લોટ વગેરે તજી ખુબજ લાભ છે.

દૈવી કૃપા: આજે આપેમાં  મંગળાની 108 દિવસની આરતી કરવી. આપના કાર્યમાં જબરજસ્ત લાભ થશે.

5. સિંહ રાશિ : ધનમાં પડેલો સૂર્ય આપનેં આજે રાજકારણનેં લગતા તમામ કાર્યથી સફળતા પ્રાપ્તિ થાય

દૈવી કૃપા:  આજે માં અંબાનેં આપે ફળ અર્પણ કરવા જીવન મીઠુ  ફળદાઈ બનશે.

6.કન્યા રાશિ: આજે આ રાશિના જાતકોને પોતાના ભાઈ અને બહેનોથી લાભ થશે. આજે તમારે ધીરજથી   દરેકે કામના નિર્ણય લેવા જરૂરી, ઉતાવડમાં કામ બગડશે.

દૈવી કૃપા: આજે આપે રિદ્ધિ સિદ્ધિનેં ગોળના લાડુ અર્પણ કરવા જોઇએ.તેનાથી આપણે ઘરે પારણું બંધાશે.

7.તુલા રાશિ: આપે આજે પૈસા વારવા નહી અને કોઈ ભૌતિક સામગ્રીની આજે ખરીદી કરવી નહી.

દૈવી કૃપા: આજે તમારે માં સંતોષીનેં સફેદ પ્રસાદ ચડાવવો, નોકરીમાં ખુબ જ તરક્કી થશે.

8.વૃશ્ચિક રાશિ: આજે આપનુ મંગલ થાય દરેકે કામમાં સફળતા ખુબ જ સારી મળેશે.

 દૈવી કૃપા: આજે આપ ના શેરી ના માતા જી નેં આપે ચૂંદડી અર્પણ કરવી જોઇએ આપ ના ઘરે કપડાં નિખોટ  ક્યારેય ના વર્તાય.

9.ધન રાશિ: આજે આ રાશિના ઉપરી અધિકારી વર્ગથી ખુબ જ લાભ થશે. આજે આપના પ્રમોસન મળવાના ચાન્સ ખુબ જ સારા છે.

દૈવી કૃપા:
આજે આપે કાળા તલની ચીકી બનાવી માતાજીનેં અર્પણ કરવી જોઈએ.

10.મકર રાશિ: આજે આપને પેટ્રોલ ડીઝલ ડામર, કપચી, તેલ, ક્રૂડ ઓઈલ આ બધામાં ખુબજ લાભ થશે.

દૈવી કૃપા:
આજે આપે તલ  સાકર મિક્સ કરી પોતાની કુળ દૈવીનેં પ્રસાદ અર્પણ કરવો  જોઈએ

11.કુંભ રાશિ: આજે બહારગામ જવું તમારા માટે ખુબ જ લાભકારી રહેશે. કમિશનના કોઈ પણ વ્યવસાયથી ખૂબ જ લાભ થશે.

દૈવી કૃપા: આજે આપે પોતાના ગામના માતાજીનેં શ્રીફળ અર્પણ કરવું. આજે અટકેલા કામમાં   સફળતા સારી મળશે.

12.મીન રાશિ: આજે આ રાશિના જાતકોને નાના ભાઈથી લાભ થશે.

દૈવી કૃપા: આજે આપે મગની દાળનો શિરો બનાવી પોતા ના કુળ દૈવીનેં અર્પણ કરવો. આપના જીવનમાં આપો આપ બધા જં રસ્તા ખુલતા જશે.