Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજનો દિવસ મહેનત કરીને પરિણામ મેળવવા માટેનો દિવસ છે. આજે પરિવારના લોકો તમારી મદદ કરશે અને તમારૂ નસીબ તમને સાથ આપશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યોથી ખુશીઓ આવશે. આજે કોઈ પ્રકારના રચનાત્મક કાર્યોમાં મન લાગેલું રહેશે. આજનો દિવસ સુખદ જણાઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે પ્રગતિ કરી શકશો.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજે તમારો દિવસ મિશ્રિત રહેશે અને કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે. આજે ઓફિસમાં તમારા પદ અને અધિકારોમાં વધારો થઈ શકે છે. તો ઘર અને પરિવારમાં આજે કેટલીક એવી મુશ્કેલીઓ આવી શકે છે કે જેનાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક છે. મોટા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

આજનો દિવસ તમારા માટે ખાસ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. પરિવારના લોકો તમારો સાથ આપશે અને નસીબના કારણે આજે તમને કરિયરમાં પણ શુભ તક મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી મન અશાંત રહી શકે છે. આજનો દિવસ તમારા માટે મોજ મસ્તીવાળો રહેશે અને આજે તમે તમારા પરિવારમાં જ મસ્ત રહેશો. કોઈ પણ વિરોધીની નિંદા તરફ ધ્યાન ન આપીને તમારૂ કામ કરતા રહો.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

આગળ જતા સફળતા મળશે. તમે તમારા સામાજિક ક્ષેત્રે તાલ મેલ વધારવામાં સફળ રહેશો. આજે કોઇ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સમય અનુકૂળ છે. મિત્રો તથા સહયોગીઓ પાસેથી યોગ્ય સહયોગ ન મળવાના કારણે તમારી કોઇ ચિંતા દૂર થશે. મોટાભાગના લોકો માટે સારા તથા સંતોષજનક પરિણામ આવશે. આજના દિવસે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે વેપારી છો તો આજે તમારે બિનજરૂરી વધારે પડતો શ્રમ કરવો પડી શકે છે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

જો તમે સરકારી નોકરી કરો છો તો કામ વધારે કરવું પડી શકે છે. સાથે જ તમારે મોટા અધિકારીના ગુસ્સાનો ભોગ પણ બનવું પડી શકે છે. ધ્યાન રાખો કે થોડા તમારા ભોળા સ્વભાવનો ફાયદો પણ ઉઠાવી શકે છે. અન્યનો કાર્યભાર પોતાના ઉપર લેશો નહીં. આ સમયે વાતો તથા ચતુરાઈથી કામ લેવાની જરૂરિયાત છે. આજનો દિવસ દોડધામમાં પસાર થશે. ક્યારેક સંતાનો સાથે સંકળાયેલી સમસ્યાઓના સમાધાન માટે મહેનત કરશો તો ક્યારેક મિત્રોના કોઈ કામથી જવાનું થઈ શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરવામાં પાછી પાની નહી કરે. જો તમે વેપાર કરો છો તો આજે ગ્રાહકોની ભારે ભીડથી તમારી દુકાન ભરેલી રહેશે. વાહન, જમીન ખરીદી, સ્થળ પરિવર્તનનો સુખદ સંયોગ પણ બની શકે છે. આજે કાર્ય ક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં બેદરકારી રાખવાથી આવું થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની તરફથી મોરલ સપોર્ટ મળશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને દુશ્મનોનું મનોબળ તૂટશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

આજનો દિવસ ઉત્તમ થવા જઈ રહ્યો છે. છેલ્લાં અનેક સમયથી કોઇ અટવાયેલું કામ આજે નિર્વિઘ્ન પૂર્ણ થઇ જશે. આવકના સ્ત્રોત પણ મળી શકે છે. આ સમયે વિરોધી તમારું કશું જ કામ ખરાબ કરી શકશે નહીં. યુવાઓને વિભાગીય પરીક્ષા કે કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની શક્યતા છે.. સમય રહેતા પરિસ્થિતિઓને નિયંત્રિત કરી લો. તમારા વિરૂદ્ધ કોઇ સાથી ગુપ્ત યોજના કે ષડયંત્ર રહી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

આજે તમને ક્યાંક અટવાયેલા રૂપિયા મળવાની આશા દેખાઈ રહી છે. જેનાથી તમારો વિશ્વાસ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધશે. રોજિંદા કામકાજમાં બેદરકારી ના રાખશો, નહીં તો લેવાના દેવા પડી શકે છે. આજે બપોર પછી લાભકારી સ્થિતિ બની શકે છે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિ પાસેથી તમને કોઈ પ્રકારનો લાભ મળવાની શક્યતા છે. ઘરના વડીલોનું સન્માન કરો. આજે ખર્ચ વધશે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

આજે કોઈ કારણોસર તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. આજનો દિવસ કોઈ પણ પ્રકારની અશાંતિમાં પસાર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે. આજે કોઈ પણ પ્રકારના નિરાશાજન વિચારોથી બચીને રહેજો. સાંજના સમયે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓના નિરાકરણમાં પસાર થશે. તમને પ્રાપ્ત થઈ રહેલાં સોર્સનો સારી રીતે ઉપયોગ કરીને પરિસ્થિતિ બદલવાની ક્ષમતા તમારામાં છે, જેને વારંવાર યાદ અપાવવાની જરૂર નથી. પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલ જૂઠ પકડી શકો. જેનાથી થતા નુકસાનને ટાળજો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

: નવા સંબંધો બનવાથી તમારૂ નસીબ ચમકી શકે છે અને સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. દાંપત્ય સંબંધોમાં સુમેળ રહેશે. મહત્વપૂર્ણ કામને લગતી જાણકારી પ્રાપ્ત થવાને લીધે ઘટી રહેલો વિશ્વાસ વધારવો તમારી માટે આસાન રહેશે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી મદદનો સ્વીકાર કરો. હાલમાં બીજા લોકો દ્વારા પ્રેરણા પ્રાપ્ત થતી રહેશે, જેનાથી તમારો સ્વભાવ અને મૂડ બદલાતો જોવા મળશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

આજે તમને મિત્રોનો સાથ મળશે અને એનાથી મનનો ભાર હળવો થશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ સુધારો આવશે. સમય સુખ-શાંતિદાયક રહેશે. તમે સહજ અને ધૈર્યપૂર્ણ રીતે કામને પૂર્ણ કરીને સફળતા પ્રાપ્ત કરશો. સરકારી કાર્યન ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે. અધ્યાત્મ તથા ધાર્મિક કાર્યોમાં પણ રસ વધશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મધુર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.