Abtak Media Google News

તા.17.1 પોષવદ સાતમને મંગળવારના દિવસથી વિધિવત લગ્નના મુહુર્તોની શરૂઆત થશે જેમાં જાન્યુઆરી મહિનામા તા.17,18,25,26,27,28, 31, ફેબ્રુઆરી મહિનામાં  1,6,7,10,11,14,16,22, 23 આમ કમુહર્તા પછી 16 જેટલા  લગ્નના સારા મુહુર્તો છે. જયારે તા.26.2.23 થી  6-3-13 હોલીકા દહન સુધી હોળાષ્ટક છે. આમ લગ્ન  નથી થય શકતા આથી મુહુર્તો નથી.હોળાષ્ટક  પછી માર્ચ મહિનામાં 6 જેટલા  લગ્નના શુભ મુહુર્તો છે.માર્ચ મહિનાના શુભ મુહુર્તોની યાદી  8,9,10,11,13,14

મીનારક કમુહુર્તા તા.14-3-23 થી  14-4-23 સુધી છે. અને ગુરૂગ્રહનો અસ્ત 28 એપ્રીલ સુધી છે. આથી ત્યારબાદ  મે મહિનામાં લગ્નના મુહુર્તો છે. મે મહિનાના લગ્નના મુહુર્તો તા.2,3,4,6,7,8,9,10,11,12, 15,16,21,22, 27,29, 30, 31 આમ સૌથી વધારે 18 જેટલા મે મહિનામાં લગ્નના મુહુર્તો છે.જયારે જૂન મહિનામાં 11 જેટલા લગ્નના  મુહુર્તો છે. જૂન મહિનાના લગ્નના મૂહુર્તોની યાદી તા. 3,6,7,8, 11,12,13, 23,26,27,28 ત્યારબાદ તા,.29.6.23થી ચાતુર્માસનો પ્રારંભ થશે ચાતુર્માસમાં લગ્ન થઈ શકતા નતી.

તા. 22 એપ્રીલને  શનીવારના દિવસે અખાત્રીજનું લગ્નનું વણજોયું મુહુર્ત છે.આમ સંવત  2079માં  63 લગ્નના શુભ મુહુર્તો છે.-શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.