Abtak Media Google News

આશરે પોણા બે કલાકની ખગોળીય ઘટનાનો વિજ્ઞાન ઉપકરણ, ટેલિસ્કોપથી અદ્ભૂત નજારો જોવા મળશે 

અવકાશમાં સમયાંતર ે ખગોળીય ઘટના બને છે તેના ભાગ રૂપે શનિવાર  તા. 17મી એપ્રિલ સાંજે સાડા પાંચ કલાકે આકાશમાં ચં-મંગળની આચ્છાદન, પિધાન યુતિની ખગોળીય ઘટના બનવાની છે. દેશભર માં ભાર ત જન વિજ્ઞાન જાથા લોકોને અવકાશી ઘટના સાથે મંગળ ગ્રહ વિશે વિસ્તૃત  માહિતી આપી મંગળ ગ્રહના અમંગળ ફળકથનોને છેદ ઉડાડી સાચી માહિતીથી અવગત કર શે.

જાથાના ચેર મેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે શનિવાર  તા. 17મી એપ્રિલે સાંજે સાડા પાંચ કલાકથી સાતને દશ મિનિટ સુધી મંગળ ગ્રહની નીચેથી ચંપસાર  થઈને પિધાન યુતિ-ગ્રહણ, આચ્છાદન કર શે. આ અભૂત નજારો ટેલીસ્કોપથી નયનર મ્ય જોવા મળશે. આકાશમાં પિધાન યુતિનો પ્રાર ંભ સાંજે પ કલાકને 24 મિનિટ, મધ્ય 6 કલાકને 17 મિનિટ અને અંત 7 કલાકને 10 મિનિટે થશે. ભાર તમાં સૂર્યાસ્ત વહેલો થાય તે શહેરો, વિસ્તારોમાં આહલાદક જોવા મળશે. ખગોળ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે. અવકાશી ઘટના જોવા-માણવા માટે હોય છે. લોકો આકાશ તર ફ નજર  કર તાં થાય તે માટેનું જાથાનું દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. તે અંગર્તત જાથા લોકોને મંગળ ગ્રહની વિશેષતાથી અવગત કર શે.

દેશમાં વિધાન યુતિનો અભૂત નજારો અગર તલા, આગ્રા, આકોલા, બેંગ્લોર , કલકત્તા, અલ્હાબાદ, ઔરગાબાદ, ગૌહાટી, ગયા, ગોવા, ઈમફાલ, કાનપુર , કોટા, લખનઉ, માસ, મદુરાય, નાગપુર , મુજફર પુર , રાયપુર ,રાંચી  વારાણસી, વિજયવાડા, પુના, મેંગ્લોર , જમશેદપુર  સહિત અનેક વિસ્તારોમાં મંગળ ગ્રહનું ગ્રહણ વિજ્ઞાન ઉપકર ણ – ટેલીસ્કોપથી અભૂત ખગોળીય ઘટના જોવા મળશે. પોણા બે કલાકનો નજરો જોવાનું ચુક્તા નહિ. જાથાની ફેસબુક ઉપર  જાણકાર ી આપવામાં આવશે.

આકાશમાં નવ ગ્રહોમાંનો એક મંગળ ગ્રહને પોતાની અલગ વિશેષતા છે. મંગળ ઉપર  હવા અત્યંત પાતળી છે. આપણા સાદા પોષાકમાં ગ્રહ ઉપર  લટાર  મારી  શકાય નહિ. ગણતરીની મીનીટોમાં માનવીની આંખ, નાક, કાન જેવા નાજુક ભાગોમાં ર ક્તવાહિનીઓ ફાટી જાય અને મોતને ભેટી જાય. રાતા ગ્રહ મંગળને બે ઉપગ્રહો ફોબોસ અને ડીમોસ તેને ફરતે પ્રદક્ષિણા કરે છે.

રોમનની જેમ ગ્રીક દંતકથાઓ પણ કપોળકલ્પિત વિજ્ઞાને સાબિત કરી છે.

જાથાના જયંત પંડયા જણાવે છે શનિવારે દુર બીન, ટેલીસ્કોપ, વિજ્ઞાન કેનેની મદદથી ગ્રહનું પિધાન, આચ્છાદનની સમજ સાથે નજારો અમુક મિનિટ માટે જોઈ શકાશે. ચં વચ્ચેથી પસાર  થાય છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. મંગળ ગ્રહના ફળકથનો, આંગળીમાં ગ્રહની વીંટીઓ, તેના મંત્ર-જાપ વગેરે નિર ર્થક સાબિત થશે તેથી ગ્રહોની જાણકારી પિર વારે રાખવી જોઈએ. તેવું જાથાનું માનવું છે. તેમ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.