Abtak Media Google News

અર્બન ક્રૂઝર હાઇરાઇટરની સાથે ટોયોટોએ ભારતમાં પ્રતિષ્ઠિત બી એસયુવી સેંગમેટમાં કર્યો પ્રવેશ: આજથી કારનું બુકિંગ શરૂ: ગ્રાહકો ઓનલાઇન રપ હજાર ભરી કરી શકશે કારનુ બુકીંગ

ટોયોટોની નવી કાર અર્બન ક્રૂઝર હાઇરાઇડરનું ગઇકાલે રાજકોટમાં 1પ0 ફુટ રીંગ ખાતે આવેલા ટોયોટોના શો રૂમમાં લોન્ચીંગ કરવામાં આવ્યુઁ હતું. લોન્ચીંગ સાથે જ ટોયોટો બ્રાન્ડે ભારતમાં બી.એસયુવી સેગમેંગમાં પ્રવેશ કર્યો છે. ટોયોટો દ્વારા કારનું બુકીંગ આજથી શરુ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહક ઓનલાઇન ટોયોટો કંપનીની વેબસાઇડ પરથી રૂ. રપ હજારની ભરી બુકીંગ કરી શકાશે.

Untitled 1 25

ટોયોટો કિર્લોસ્કર મોટર (કેટીએમ) એ ગઇકાલે ભારતમાં બી એસયુવી સેગમેંટમાં નવા અર્બન ક્રૂઝર હાઇરાઇડરનું અનાવરણ કર્યુ છે. આ ટોયોટો ની પહેલી સેલ્ફ-તાજિગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેકટ્રીક એસયુવી છે. જે ભારતમાં પોતાના પ્રકારની પહેલી બી એસયુવી સેગમેંગમાં છે. ટોયોટોની ટકાઉ મોબિલીટી રજુઅતોમાંથી એકના રુપમાં અર્બન ક્રૂઝર હાઇરાઇડરને પોતાની બોલ્ડ અને પરિસ્કૃત સ્ટાઇલ તથા અદ્યતન ટેકનોલોજી  વિશેષતાઓની સાથે ટોયોટોની વૈશ્ર્વિક એસયુવી શ્રેણીમાં હોવું તેની વિરાસત છે.

જે તેને આ સેગમેંટમાં એક આદર્શ વિકલ્પ બનાવે છે. નવું મોડલ એક શાનદાર શાંત કેબીનની સાથે સર્વોચ્ચ પ્રદર્શન અને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ  ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. તેનાથી નવી એસયુવી ભારતીય કાર ખીદદારની વિવિધ જરુરીયાતો માટે એક આદર્શ બની જાય છે.

Untitled 5

અદ્યતન બોડી નિર્માણના આધાર પર અર્બન ક્રૂઝર હાઇડરને હરિત ભવિષ્ય માટે ડીઝાઇન કરવાાં આવી છે જે અનુકરણીય ગતિશીલ પ્રદર્શન શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઇંધણ વ્યાજબી, ત્વરીત પ્રવેગ, ઓછા ઉત્સર્જન અને એક સુચારું ડ્રાઇવનું અનોખું સંયોજન પ્રદાન કરે છે.

આ કારનુઁ બુકિંગ આજથી શરુ થઇ રહ્યું છે. રકમ છે 25 હજાર રૂપિયા ગ્રાહક પોતાનું બુકિંગ www.toyotabharat.com/online-booking/ પર ઓનલાઇન કરી શકે છે તે પોતાના નજીકના ટોયોટો ડીલરશીપની મુલાકાત લઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.