Abtak Media Google News

શહેરમાં ટ્રાફિક નિયમનની સાથે અવાજના પદુષણ સામે જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના માર્ગ દર્શન હેઠળ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા મોટા અવાજના હોર્ન વાહનોમાંથી દુર કરવાની ઝુૂંબેશ હાથધરી છે.Dsc 5663 જિલ્લા પંચાયત ચોકમાં સવારથી બપોર સુધીમા ફોર વ્હીલ અને ટુ વ્હીલમાં નિયમ કરતા વધુ અવાજના હોર્નવાળા વાહનોને અટકાવી ૩૯ વાહનમાંથી ૬૮ હોર્ન સ્થળ પર જ કઢાવી વાહન ચાલકને રૂ. ૩૯ હજારનો દંડ કર્યો હતો.

Dsc 5673પ્રસ્તૃત તસવીરમાં અવાજના પદુષણ સામે કાર્યવાહી કરી રહેલા ટ્રાફિક બ્રાન્ચનો સ્ટાફ નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.