Abtak Media Google News

યુવા પેઢી એક મેક થી મોબાઈલ માધ્યમ થકી જ પરીચય મા ન રહે અને ચહેરા થકી ભાયું ની ઓળખ કાયમી બની જાય એવા ઉમદા હેતુ સાથે ટંકારા સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા કિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમા ટંકારા ના આજુ બાજુ ના ગામડા જેવાકે હરીપર ભુતકોટડા ગણેશપર સાવડી સરાયા હર્બટિયાળી સહીત ના ગામની ટિમો બનાવી હતી જેના તેનાજ ગામના યુવાનો જોડાયા હતા અને મેચ યોજાયેલી.

આ ટુર્નામેન્ટ મા ફાઈનલ મેચ મા સરાયા ટિમ વિજેતા જ્યારે ટંકારા ઈલેવન રનઅપ રહી હતી જેને સમાજ શ્રેષ્ઠી ના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.