ઘુમ્મરીયું ગીતથી લોકપ્રીય બનેલ ટ્વિકંલ પટેલનું રિલીઝ થયું નવું સોન્ગ : ધ સાડી

ગુજરાતની ધરતી પર ટેલન્ટ છે આ વાત આજે ફરી થી દેખાય આવી છે. આજે એક વાત ગર્વથી આપણે કઈ શકીશુ કે ગુજરાતનુ નામ ગર્વથી ગજ ગજ ફૂલી ઉઠસે.

સુરતમાં રહેતા ટ્વિકંલ પટેલની યૂટ્યૂબ ચેનલ ટ્વિકંલ પટેલ ઓફિશ્યિલ પર ઘૂમરીયુ સોન્ગ અત્યારે ગુજરાતીના દિલમાં ધૂમ મચાવે છે. હવે તેઓ એક નવું સોન્ગ એક નવું જ નજરાણું લઈને આપની સમક્ષ આવી રહ્યા છે જેનું નામ છે “ધ સાડી સોન્ગ” આ ગીતમાં ટ્વિકંલ પટેલ , ઓમ બારૈયાએ એકટિંગ કરેલી છે અને ગુજરાતના ફેમસ સિંગર કૈરવી બુચે સિંગિંગ કરેલું છે.

આ ગીતે ૨૪ કેલાકમાં જ ૫ લાખ વ્યૂ  મેળવી ચુકીયુ છે. આ ગીતમાં પ્રોડક્શન હેડ ગણેશ ટેકનોલોજી ટોરેટોના ઓનર નિકેતન સદરીયા અને વિજય કાછડીયા છે , ડિરેક્ટર મિલાન જોશી છે , આ ગીતમાં મેલ સિંગર જેન્સ ગોયાણી છે અને મ્યુઝિક SGRનું છે, સોન્ગ મિક્સિંગ DJ Kwidનું છે. આ ગીતમાં ટ્વિકંલ પટેલની ટીમેં પણ ખુબજ મહેનત કરી છે. ગુજરાતના ટેલેન્ટને આગળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે