Abtak Media Google News

દાહોદ નજીક કાળી ડેમમાં માતા અને પુત્રનું ડૂબી જતાં મોત થહયું છે. 35 વર્ષના પુત્રને પાણીમાં  ડૂબતાં જોઈને  બચાવવા જતાં  માતાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યુ.

બાન્નેના મૃતદેહો  મળી  આવ્યા અને દાહોદની સરકારી હોસ્પીટલમાં પીએમ માટે ખાસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.