મુંબઈમાં એકસાથે બે દુર્ઘટના: ભારે વરસાદે ભૂસ્ખલન થતા 33નાં મોત

મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શનિવાર રાત્રે ભૂસ્ખલનની બે દુર્ઘટના બની હતી, જેમા 33 લોકોના મોત થયાના સમાચાર છે. પ્રથમ ઘટના ચેમ્બૂરમાં બની હતી જેમા 19 લોકોના મોત થયા છે જ્યારે બીજી વિક્રોલીમાં બની હતી જેમા 14 લોકોના મોત થયા છે. ચેમ્બૂરની ઘટનામાં 16 લોકોને બચાવાયા છે. મુશળધાર વરસાદને કારણે મુંબઇ ’પાણી-પાણી’ થઈ … Continue reading મુંબઈમાં એકસાથે બે દુર્ઘટના: ભારે વરસાદે ભૂસ્ખલન થતા 33નાં મોત