પાણીજન્ય રોગોએ માથુ ઉંચકયું

health
health

એક તરફ ઉનાળાનો તડકો તપી રહ્યો છે તો બીજી તરફ રોગચાળાના પ્રમાણમાં પણ વધારો યો છે. લોકોમાં પાણીજન્ય બિમારીઓનું પ્રમાણ સૌી વધુ નોંધાઈ રહ્યું છે. જેમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો, કોલેરા સહિતના રોગોનું પ્રમાણ સૌી વધુ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો ઈ રહયો છે.

આ પાણીજન્ય રોગો માત્ર પછાત વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તંત્રએ આ બાબતે વધુ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. ઉનાળામાં લોકોને તડકાી ભારે મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી તરફ પાણીજન્ય રોગોનો ભરડો પણ મજબૂત બન્યો હોવાી પરેશાનીમાં વધારો યો છે. આવા સમયે લોકોએ જે તે સ્ળોએ પાણી પીવું ન જોઈએ. આ ઉપરાંત બહારના ખાદ્ય પર્દાોનું સેવન પણ બને ત્યાં સુધી ટાળવું જોઈએ. ઘરમાં પણ પાણી ઉકાળીને પીવું તેમજ સાફ-સફાઈ પ્રત્યે ખાસ ધ્યાન રાખવું જ‚રી છે.

મોટાભાગે પાણીજન્ય રોગો ચોમાસામાં જોવા મળે છે પરંતુ ઉનાળાના તાપમાં પણ કમળા, ટાઈફોઈડ સહિતના રોગોએ માુ ઉંચકતા તંત્ર સજાગ બન્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદમાં પણ પાણીજન્ય રોગોના પ્રમાણમાં ખાસો વધારો નોંધાયો છે.