Abtak Media Google News

પોષણયુક્ત આહાર-વિહારની માહિતી આપવામાં આવી

દામનગર શહેરમાં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન અંતર્ગત સુપોષણ મેળો સુપોષણ યોજાયો સક્ષમ સુપોષણ આહાર થી મહિલા ઓ કિશોરી ઓ ને અવગત કરતા આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ નું મનનીય માર્ગદર્શન ખૂબ મોટી સંખ્યા માં મહિલા ઓ અને કિશોરી ઓ ઘર ઘર સુધી રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ને પહોંચાડો નો સંકલ્પ લીધો.

Img 20190906 Wa0067

દામનગર માં સુપોષણ મેળા માં  આઈ સી ડી એસ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા સહી પોષણ દેશ રોશન નો સંદેશ અપાયો હતો   દામનગર શહેર ભર ની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ને સુપોષણ અભિયાન અંતર્ગત અવગત કરતા સુપરવાઇઝર છત્રાલ મનનીય માર્ગદર્શન  સપ્ટેમ્બર ને  રાષ્ટ્રીય પોષણ માસ જાહેર કરાયો ત્યારે સહી પોષણ દેશ  રોશન ના નારા સાથે રાષ્ટ્રીય પોષણ અભિયાન ને ઘર ઘર સુધી પહોંચાડવા કવાયય કરતા આંગણવાડી બહેનો ને  પોષણ અભિયાન અંતર્ગત સતત કાર્યશીલ રહેવા સંદેશ રેલી ઓ સાયકલ રેલી સુપોષણ મેળા શિબિર સેમીનાર સંમેલનો દ્વારા ઘર ઘર સુપોષણ અભિયાન પહોંચાડો નો સંદેશ બાળકો મહિલા ઓ કિશોરી ઓ ને સક્ષમ પોષણ થી અવગત કરવા રાષ્ટ્રીય પોષણ અભિયાન સશક્ત ભારત સહી પોષણ દેશ રોશન ના સ્લોગન સાથે પોષણ મેળા માં પોષણ યુક્ત આહાર વિહાર ની માહિતી અપાય હતી.

Img 20190906 Wa0068

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.