Abtak Media Google News

અબતક, જયેશ પરમાર

સોમનાથ

Img 20220922 Wa0113

સોમનાથ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ ધર્મપત્ની સવિતાબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન, પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામા આવેલ હતું તેમજ સોમનાથ મહાદેવની આરાધના બાદ સુખ-શાંતિના સંદેશા દ્વારા પૂજારીએ આર્શિવચન પાઠવ્યા હતા. ઉપરાંત વિકાસ અને પ્રગતિ અંગે જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.