અનોખી તસવીર: મોરની “માનવતા”

આજે એક તસવીર સોશિયલ મીડિયામાં જોવા મળ ે છે.  જેનો અંદાજ લગાવતા આ તસવીર મોટા મોટા ગજાના માનવીને ઘણું બધું કહી જાય છે  હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે જો કુદરત ધારેતો આસમાન ને પણ ઝૂકી જવું પડતું હોય છે અને આસમાનમાંથી રેલમછેલ કરી અને પલવારમાં જ્યાં નજર નાખો ત્યાં પાણીની રેલમછેલ જોવા મળતી હોય છે.

કુદરત ચાહે તો જુક ગયા આસમાન ત્યારે જીવનમાં કોઈ પણ માનવએ ઊંચનીચનો ભેદભાવ રાખવો જોઇએ નહીં તેવું  આ તસ્વીર કહી રહ્યું છે. હજુ સપ્તાહ પહેલા જ એક ખિસકોલી માનવી જીવનમાં પરિવર્તન કરી અને માનવી સાથે રહેવા લાગી છે ત્યારે વળી આ ખિસકોલી ભલે નાની એવી છે.

પરંતુ મોટા કદના આ મોરને પણ આ ખિસકોલી પાસે જાણે કે ઝુકી જવું પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે  મોટાપ ઈશ્વરને પણ પસંદ નથી તો આ બે ગજના માનવીની શું વાત છે