Abtak Media Google News

કંપની દૂધ, છાશ, ઘી, દહીં, પનીર અને મીઠાઈ સહિતના ઉત્પાદનોની સાથે  નમકીન પણ બજારમાં ઉતારશે: પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો

યુનિટિ ગ્રુપ દ્વારા સંચાલિત યુનિટિ મિલ્ક એન્ડ ફુડ્સ પ્રોડકટ્સ પ્રાઈવેટ લિમિટેડના અદ્યતન પ્લાન્ટનું શહેરના મેટોડા જીઆઈડીસી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીઆઈડી ફેમ ડો.સારીકા (શ્રદ્ધા), અતિિ વિશેષ વિઠ્ઠલભાઈ રાદડીયા (સાંસદ), જયેશભાઈ રાદડીયા (મંત્રી, ગુજરાત રાજય), નરેશભાઈ પટેલ (ચેરમેન, ખોડલધામ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ, ખોડલધામ), બાવનજીભાઈ મેતલીયા (ધારાસભ્ય, ગુજરાત રાજય), ડી.કે.સખીયા (જિલ્લા ભાજપ પ્રમુખ), ગોવિંદભાઈ રાણપરીયા (ચેરમેન, રાજકોટ ડેરી) અને અરવિંદભાઈ ત્રાડા (ડિરેકટર, આરડીસી બેન્ક) ઉપસ્તિ રહયાં હતા.

Dsc 2637ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૬માં એક નાની ડેરી તરીકે શ‚આત કર્યા બાદ રાજકોટમાં ગોકુલ ડેરી, બંસીધર ડેરી, જશોદા ડેરી, વસુંધરા ડેરી, ગિરિરાજ ડેરી ફાર્મ નામે વિવિધ સ્વીટ આઉટલેટ્સ શ‚ કરાયા છે. ગ્રાહકોના સકારાત્મક પ્રતિભાવે ધ્યાનમાં લઈને વર્ષ ૨૦૧૫માં યુનિટિ મિલ્ક એન્ડ માર્કેટિંગ પ્રોડકટ્સ પ્રાઈવેટ લિમિટેડની સપના કરવામાં આવી હતી તા યુફ્રેશ બ્રાન્ડ હેઠળ પ્રોડકટ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રુપના ડિરેકટર કલ્પેશ ડોબરીયા, રાજેશ ડોબરીયા, સુરેશ કોટડીયા, અશ્ર્વિન ડોબરીયા, હરસુખ કાછડીયા અને હસમુખ વોરા છે. કંપની પેશ્ર્ચરાઈઝજ દૂધ, છાશ, ઘી દહીં, મીઠાઈ, પનીર, શીખંડ જેવી દૂધ પ્રોડકટ્સની સો સો નમકીનનું પણ ઉત્પાદન કરશે. નમકીનમાં ખાસ કરીને તાજા ખમણ, ખાંડવી, પાત્રા, સમોસા, પેટીસ અને કચોરી બનાવવામાં આવશે. સરળ અને ગુણવત્તાના ઉપાયો આપી લોકોને સફળતા, સમય અને ખુશી સો તાજગીસભર બનાવવાના ઉદ્દેશ્યી કાર્યરત યુનિટિ ગ્રુપ વર્ષ ૨૦૨૭ સુધીમાં રોજનું ૧ લાખ લિટર દૂધ પ્રોસેસ કરતી કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૭ સુધીમાં ૩૦૦ કરોડના ટર્નઓવર સો રાષ્ટ્રીયસ્તરે મજબૂતાઈી ઉભરી આવવાની પણ કંપનીની યોજના છે. પત્રકાર પરિષદનું આયોજન જીનિયસ પબ્લિક રિલેશનના દિવ્યેશ એમ.ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.