Abtak Media Google News

દરેક પરીક્ષામાં ઉપયોગી અને વારંવાર પૂછાય ગયેલ પ્રશ્નોને આધારે તૈયાર કરેલ માહિતી મુજબ :

– સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર : સુરત

– ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી : ગોધરા (પંચમહાલ)

– ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી : જૂનાગઢ

– ઇન્ડિયન ઇન્સ્ટ્ટ્યિુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) : અમદાવાદ (૧૯૬૧-વિક્રમ સારાભાઇ દ્વારા સપિત)

– ચીમનભાઇ પટેલ ઇન્સ્ટ્ટિયુટ : અમદાવાદ

– નેશનલ ઇન્સ્ટ્ટિયુટ ઓફ ડિઝાઇન (NID) : અમદાવાદ

– ખારેક સંશોધન કેન્દ્ર : મુંદ્રા (કચ્છ)

– કૃષિ સંશોધન કેન્દ્ર : ભચાઉ (કચ્છ)

– કઠોળ સંશોધન કેન્દ્ર : દાંતીવાડા (બનાસકાંઠા)

– બટાકા સંશોધન કેન્દ્ર : ડીસા (બનાસકાંઠા)

– કૃષિ વિજ્ઞાન કેન્દ્ર : ડીસા (બનાસકાંઠા)

– સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : રાજકોટ (૧૯૬૫,૧૯૬૭ થી કાર્ય શરુ)

– રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર : જૂનાગઢ

– ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર (૧૯૬૭)

– સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટ્ટિયૂટ (CSMCRI) : ભાવનગર

– મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર (૧૯૭૭)

– ઋતુંભરા વિશ્ર્વ વિદ્યાપીઠ : સાપુતારા (ડાંગ)

– હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી : પાટણ (૧૯૮૬)

– પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી : રાયસણ (ગાંધીનગર-૨૦૦૭)

– ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી : ગાંધીનગર

– ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી : ગાંધનગર (૨૦૦૩)

– ઇન્ડિયન ઇન્સ્ટ્ટ્યિુટ ઓફ ટેકનોલોજી (IIT) : ગાંધીનગર (૨૦૦૮)

– નેશનલ ઇન્સ્ટ્ટિયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) : ગાંધીનગર

– ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી : ગાંધીનગર (૨૦૦૯)

– ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) : અમદાવાદ

– અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) : અમદાવાદ

– ગુજરાત વિદ્યાપીઠ : અમદાવાદ (૧૯૨૦)

– ગુજરાત યુનિવર્સિટી : અમદાવાદ (૧૯૪૯)

– ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU) : અમદાવાદ (૧૯૭૪)

– નિરમા યુનિવર્સિટી : અમદાવાદ (૨૦૦૩)

– ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી : અમદાવાદ (૨૦૦૭)

– બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી : અમદાવાદ (૧૯૯૭)

– રક્ષાશક્તિ યુનિવર્સિટી : અમદાવાદ (૨૦૦૯)

– સેન્ટર ફોર એન્વાર્યનમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી (CEPT) : અમદાવાદ (૨૦૦૫)

– વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ (DECU) : અમદાવાદ

– ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી : અમદાવાદ

– ડો.વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર : અમદાવાદ

– ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટ્ટિયૂટ : અમદાવાદ

– ઇન્સ્ટ્ટ્યિુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર : અમદાવાદ

– નેશનલ ઇન્સ્ટ્ટ્યિૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્ : અમદાવાદ

– સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન : અમદાવાદ

– સ્પેસ એપ્લિકેશન સેન્ટર : અમદાવાદ

– ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી : ભૂજ (કચ્છ) (૨૦૦૩)

– ડેટ પામ રિસર્ચ સ્ટેશન : મુંદ્રા (કચ્છ)

– સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી : ગાંધીનગર (૨૦૧૩)

– સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત : ગાંધીનગર

– ઇન્સ્ટ્ટિયૂટ ઓફ પ્લાઝમાં રિસર્ચ : ગાંધીનગર

– ફળ સંશોધન કેન્દ્ર : દહેગામ (ગાંધીનગર)

– મેઇન રાઇસ (ચોખા) રિસર્ચ સેન્ટર : નવાગામ (ખેડા)

– ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી : આણંદ

– આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી : આણંદ

– નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી : નવસારી

– ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટ્ટિયૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી : ગાંધીનગર (૨૦૦૩)

– કામધેનુ યુનિવર્સિટી : ગાંધીનગર (૨૦૦૯)

– ગણપત યુનિવર્સિટી : ખેરવા (મહેસાણા)

– મસાલા સંશોધન કેન્દ્ર : જગુદણ (મહેસાણા)

– ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટ્ટિયૂટ : વડોદરા

– ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટ રિસર્ચ સેન્ટર : સાસણગીર (ગીરસોમનાથ)

– ધરમસિંહ દેસાઇ ઇન્સ્ટ્ટિયૂટ ઓફ ટેકનોલોજી : નડિયાદ

– ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર : ભરુચ

– મેઇન કપાસ (કોટન) સંશોધન કેન્દ્ર : સુરત

– મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટી : વડોદરા (૧૯૪૯ બરોડા કોલેજ તરીકે સ્થાપના વર્ષ ૧૮૮૧માં )

– ઇન્ડસ્ટ્રીયલ ક્ટ્રોલ રિસર્ચ લેબ : વડોદરા

– સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટ્ટિયૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) : સુરત

– વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી : સુરત (૧૯૬૫, ૧૯૬૭થી કાર્ય શરુ)

– સરદાર પટેલ યુનિવર્સિટી : વલ્લભ વિદ્યાનગર (૧૯૫૫)

– સરદાર પટેલ પુન:પ્રાપ્ય ઉર્જા સંશોધન સંસ્થા: વલ્લભ વિદ્યાનગર

– બીડી તમાકુ સંશોધન કેન્દ્ર : આણંદ

– તમાકુ સંશોધન કેન્દ્ર : ધર્મજ (આણંદ)

– જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી : જૂનાગઢ

– સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી : દાંતીવાડા (બનાસકાંઠા ૧૯૭૨-૭૩)

– શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી : વેરાવળ (ગીર સોમનાથ ૨૦૦૮)

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.