Abtak Media Google News

ઉપલેટામાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન W.M.O. યુથવીંગ દ્વારા આંખ નું ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવેલ તેમાં – ૧૫૦- એકસો પચાસથી વધુ આંખ ના દર્દીઓ એ કેમ્પમાં લાભ લીધેલ છે તથા આંખ ના “૨૦ વીસ થી વધુ દર્દીઓએ ફ્રી ઓપરેશન નો લાભ લીધેલ છે  ફ્રી નિદાન કેમ્પ માં રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગ સાથે ડો. સોલંકી તથા તેમની ટીમની સાથે બાબા ઓપ્ટિકલ ઉપલેટાના જાવીદભાઇ ભોજાણી દર્દીઓના આંખની તપાસ અને નિદાન સાથે સરહાનિય માનદ સેવા આપેલ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

માનવતા લક્ષી કાર્ય મા  W.M.O. યુથવીંગ ઉપલેટા તરફથી આપેલા લાગણી સભર આમંત્રણ ને માન આપીને પધારેલા પીરે તરીકત સૈયદ હાજી અબ્બામુઝમીલ બાપુ કાદરી-સૈયદ બબલુ બાપુ કાદરી-હાફિઝ સૈયદ ઇરફાન બાપુ કાદરી તથા મુંબઈથી પધારેલા  W.M.O. (નોર્થ ઇન્ડિયા ચેપ્ટર) ના પ્રેસિડેન્ટ કોમે હમદર્દ જનાબ એહસાન ભાઈ ગાડાવાળા સાથે તેલી હોસ્પિટલ ધોરાજી ના હેડ  મુનાફ ભાઈ નુરાની અસલમ ભાઈ બચાવ  W.M.O. યુથવીંગ ધોરાજી ના પ્રેસિડેન્ટ મુઝફ્ફર ભાઈ સાથે ઉપલેટા નગર સેવા સદનના પ્રમુખ દાના ભાઈ ચંદ્રવાડીયા કોંગ્રેસ આગેવાન લક્ષમણ ભાઈ ભોપારા સમસ્ત મેમન જમાત-ઉપલેટાના ઉપપ્રમુખ  હા.અસરફ ભાઈ જુમાણી તથા ઉપપ્રમુખ અયુબભાઈ કટલેરીવાળા ઉપલેટા મેમન સમાચારના  યુસુફભાઈ સોરઠીયા તથા  જુબેર ભાઈ ધરાર લોકશાહી જાગૃત મંચ (મેમન ગ્રુપ) ના સ્થાપક હાજીભાઈ બગસરા વાળા મંચના પ્રમુખ રસીદ ભાઈ શીવાણી સહિત  મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. આંખના ફ્રી નિદાન કેમ્પને સમભાવ-સદભાવના સાથે સફળ બનાવવામાં  W.M.O. ઉપલેટાના સિટી ચેરમેન હાજીભાઈ શીવાણી (ટ્રાસ્પોટવાળા) સાથે W.M.O. યુથવીંગ ઉપલેટાના પ્રેસિડેન્ટ સકીલ ભાઈ અલાણ-મુસ્તાક ભાઈ ધરાર-સોહીલ ભાઈ કટલેરીવાળા – એજાજભાઈ જાળીયાવાળા-મતીનભાઈ ઢાંકવાળા-અનવરભાઈ કાલીયા-આફતાબભાઈ પટેલ-દાઉદભાઈ નાથાણી-સાહનવાઝ મીઠાવાળા-સોનુભાઈ બગસરાવાળા-ઇમામૂદિન જાળીયાવાળા-મુનાફભાઈ પોઠીયાવાળા- સાથે  W.M.O. લેડીઝ વીંગના ફરઝાનાબેન ધરાર-સાહીનબેન ખાખુ- સાયરાબેન કાજલીયાવાળા – આસ્તાનાબેન ભોલગામડાવાળા સાથે સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી માનવતારૂપી નિદાન કેમ્પનું સંચાલન હાજીભાઈ બગસરાવાળા એ કરેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.