ગઇકાલે દેશના ૭૩ સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી પ્રેરાઇને મુસ્લીમ સમાજના નાના બાળકોમાં પણ દેશ પ્રેમ જોવા મળ્યો હતો. શહેરના પંચાયડી વિસ્તારના મુસ્લીમ ભૂલકા રહેમાન રિયાજ હિંગોરા અને જીલાન સમીર પટેલ સહીતના ભૂલકાઓ પણ પોતાની બેટરી વાળા લાઇકના તિરંગા લગાવી રોડ ઉપર લટાર લગાવી પોતાની ગાડીમાં વંદે માતરમ તિરંગા અમર રહે ના ગીતો વગાડી શહેરજનોમાં આકષણનું કેન્દ્ર બન્યા હતા.
ઉપલેટા: મુસ્લિમ ભુલકાઓએ ત્રિરંગો લહેરાવી સ્વાતંત્રતા પર્વ ઉજવ્યો
By Abtak Media1 Min Read
Previous Articleશ્રીકાર વર્ષા, પાલનપુર-આબુ રોડ પર એક સાઈડનો નેશનલ હાઈવે બંધ
Related Posts
Add A Comment