Abtak Media Google News

જુનાગઢમાં એક સાથે ૨૪ પોઝિટિવ કેસ તથા અન્ય ૬ પોઝિટિવ કેસ ની સંખ્યા જોતાં હવે દિવસે દિવસે કોરોના નો વિસપોટ થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં લોકો કોરોના ના લય જોઈએ તેવી ગંભીરતા લેતાં નથી તેને લઈને આ સ્થિતિમાં વિસ્ફોટ થયો છે ત્યારે લોકો ને તંત્રએ ફરી એકવાર સોશિયલ ડીસ્ટન્સ ના પાઠ ભણાવવા પડશે અને માસ્ક પહેરવું સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું આ બધું ભૂલી જય લોકો  નિર્ભય રીતે ફરી રહ્યા છે ત્યારે આવા લોકો ને ફરી પાછા લોક ડાઉન તરફ લઈ જવા પડે તે પહેલાં તંત્ર એ સફાન થઈ કાયેવાહી કરવી પડશે જુનાગઢ જિલ્લામાં દરોજ વીસ પચ્ચીસ કેસ કોરોના આવી રહીયા છે અને કેશોદમાં પણ કોરોના ના કેસ ની સંખ્યા વધતી જાય છે ગયકાલે કેશોદ ના હાંડલા ગામે બે કાલ વાણી એક બડોદર એક અને કેશોદમાં બે કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે હવે  વેપારીઓએ સ્વેચ્છીક લોક ડાઉન  તરફ આગળ ચોક્કસ વધવું પડશે અને તે એક માત્ર આનો ઉપાય જણાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.