Abtak Media Google News

ગરમી આવી ગઈ છે અને હવે એસીનો ઉપયોગ વધવા લાગશે. તમે ફુલ એસી કરવા લાગો એ પહેલા જાપાનના સંશોધકોએ એક અભ્યાસ કર્યો છે. ગરમીમાં એસીની ઠંડી હોય ત્યારે સારી ઊંઘ આવે છે તેવું આપણે માનીએ છીએ, પરંતુ વૈજ્ઞાનીકોનું કહેવું છે કે હકીકતમાં એસીથી ઊંઘ પર માઠી અસર થાય છે. એસીમાંથી આવતી હવાનો પ્રવાહ બોડીને ઊંઘમાં પણ સિમ્યુલેટ કરે છે. ઘણા લોકો ઠંડકથી થથરી જવાના કારણે ઊંઘમાંથી જાગી જાય એવું બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.