રસીની રસ્સાખેંચ: સારવારના નામે “ગીધડા”ઓ મેદાને

કોરોનાની રસીની વિશ્વાસનીયતાનો અંદાજ નથી ત્યાં બજારમાં ઉતારવા પડાપડી: મડદાઓના નામે પૈસા કમાવાનો ધંધો

રસી સુરક્ષિત છે? આવી રસીથી કોઈ આડઅસર તો નહીં થાય ને? જેવા પ્રશ્નો સામાન્ય લોકોમાં ઉદભવે હવાથી એક તરફ રસીની ધરપત અપાય છે, બીજી તરફ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા સહિતના સૂચનો

કોરોના મહામારીને રોકવાના નામે અત્યારે રસીની રસ્સાખેંચ વધુ તીવ્ર બની છે. કંપનીઓ મહામારીમાં પણ પોતાનો લાભ ખાટવાની પેરવીમાં છે આમ તો ધંધો કરી કમાણી કરવી સામાન્ય બાબત છે, પરંતુ કરોડો લોકો મોતના મુખમાં હોય તેવા સંજોગોમાં માત્ર પોતાના ફાયદાનું જોવાની વિચારસરણી ખૂબ આઘાતજનક છે. અત્યારે વિશ્વની ટોચની કંપનીઓ વચ્ચે રસીના નામે હોડ લાગી છે પરંતુ રસિક ખરેખર અસરકારક નીવડશે તે અંગે અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે

બજારમાં રસિક ઉતારતાં પહેલાં અનેક પ્રયોગો માંથી કરવી પડે છે સામાન્ય રીતે રસી પાછળ ત્રણ વર્ષ જેટલો સમય સંશોધનમાં લાગતો હોય છે જોકે કોરોના મહામારી ફાટી નીકળી તેને તો હજુ એક વર્ષ જેટલો સમય પણ થયો નથી. ઉતાવળમાં રસી બનાવવાથી લોકો ઉપર ગંભીર આડઅસર પણ થઈ શકે છે. આવી જ શંકા સંશોધકોને છે માટે દરેક હસીના માન શંકા વ્યક્ત થાય છે પ્રસિદ્ધ આવી જશે તો પણ માસ્ક પહેરવા જાળવવા સહિતના નિયમોનું પાલન કરવું પડશે તેવો બચાવ કરવામાં આવે છે ઉપરાંત રસી ની અસરકારકતા મુદ્દે પણ સવાલ છે.

આવા સમયે રશિયાના વડાપ્રધાન પુતિને ૨૦ લાખ ડોઝ તૈયાર કરવાનો હુકમ કર્યો છે બ્રિટને ગઈકાલે બાયો ટેક ની રસીને માન્યતા આપતા આ રસીની રજ્ઞમિ વધુ ગંભીર બની ચૂકી છે જેમાં અનેકનો ભોગ લેવાઈ જાય તેવી પણ દહેશત છે. રસી આવતા હજુ ઘણી વાર લાગશે તેવું નિષ્ણાતોનું માનવું છે. આવી સ્થિતિમાં અત્યારથી જ કંપનીઓ વચ્ચે અસરકારકતા કિંમત અને ડોઝ અંગે જામેલી હરીફાઈ ખૂબ જ ગંભીર બાબત ગણિત શકાય વર્ષોથી રસી રશિયામાં આવતા સપ્તાહે નાગરિકોને કોરોના વાયરસ વેક્સીન આપવાનું કામ શરૂ કરાશે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને બુધવારે અધિકારીઓને આવતા સપ્તાહે કોરોના વાયરસની સામે વેક્સીનેશન શરૂ કરવાનો આદેશ આપ્યો છે.  આ પગલું ઉતાવળ કર્યું પણ નીવડી શકે છે ભારતમાં તો હજુ રસિક માટે દિલ્હી ખૂબ દૂર છે. જો રસી આવી જાય તો પણ તેના સંગ્રહ, વિતરણ સહીતના પ્રશ્નો પણ જટિલ છે. વૈશ્વિક કક્ષાએ રસી દરેક વ્યક્તિ પાસે પહોંચાડવી ખૂબ મુશ્કેલ છે જેની પાછળ વર્ષોનો સમય લાગી શકે છે. નોંધનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી અલ્ટ્રાજેનેકા નામની રસી ને લોકો સુધી પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ આ રસી સુરક્ષિત છે? આવી રસીથી કોઈ આડઅસર તો નહીં થાય ને? જેવા પ્રશ્નો સામાન્ય લોકોમાં ઉદભવે છે. એક તરફ રસીની ધરપત અપાય છે, બીજી તરફ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા સહિતના સૂચનો અપાય છે આવી સ્થિતિમાં પણ કેટલી કારગત નિવડશે તે ગંભીર પ્રશ્ન છે. કોરોના મહામારીને રોકવા ના નામે અત્યારે રસીની રસ્સાખેંચ વધુ તીવ્ર બની છે. કંપનીઓ મહામારીમાં પણ પોતાનો લાભ ખાટવાની પેરવીમાં છે આમ તો ધંધો કરી કમાણી કરવી સામાન્ય બાબત છે. કરોડો લોકો મોતના મુખમાં હોય તેવા સંજોગોમાં માત્ર પોતાના ફાયદાનું જોવાની વિચારસરણી ખૂબ આઘાતજનક છે. અત્યારે વિશ્વની ટોચની કંપનીઓ વચ્ચે રસીના નામે હોડ લાગી છે પરંતુ રસિક ખરેખર અસરકારક નીવડશે તે અંગે અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે. બજારમાં રસિક ઉતારતાં પહેલાં અનેક પ્રયોગો માંથી કરવી પડે છે સામાન્ય રીતે રસી પાછળ ત્રણ વર્ષ જેટલો સમય સંશોધનમાં લાગતો હોય છે જોકે કોરોના મહામારી ફાટી નીકળી તેને તો હજુ એક વર્ષ જેટલો સમય પણ થયો નથી.