Abtak Media Google News

મોટાભાગે આપણે લગ્ન, પાર્ટી કે કોઇ રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે જમવાનું ભલે કેટલું સ્વાદિષ્ટ હોય પરંતુ વળીયારીનો મુખવાસ ખાવાનો એક અલગ જ મજા છે. ભાગ્યે જ કોઇ એવું હશે જે વળિયારીથી અજાણ હશે. વળિયારીને મસાલાની રાણી અને પાનની જાન કહેવાય છે. વળીયારીનાં દાણા ખાવાથી મોઢુ ફ્રેશ થાય છે એવું એટલા માટે કે તેની તાસીર ઠંડી હોય છે. પરંતુ શું આપ આ વાત જાણો છો  કે વળીયારી કેટલાય રોગમાંથી છુટકારો અપાવે છે.

વળીયારી નાના નાના લીલા દાણા નાના અને મોટા એમ બે પ્રકારનાં મળે છે. વળીયારીને ઉપયોગ અથાણા, શાકને ટેસ્ટી બનાવવા થાય છે. આ ઉપરાંત ઔષધિ તરીકે પણ થાય છે. આર્યુવેદ અનુસાર વળીયારી ત્રિદોષનાશક છે.

વળીયારીની ચા પીવાથી તમે જેન્ડીસના ખતરતાને ટાળી શકો છો. આની સાથે કીડનીનાં કામને પણ તેજ કરી આપણા લોહીને પણ શુધ્ધ કરે છે..

વળીયારીની ચાનું સેવન કરી આપ સહેલાયથી આપનાં સાંધામાં થતા દુ:ખાવાથી પણ રાહત મેળવી શકો છો. આનાથી તમને જલદી આરામ પણ મળશ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.