ભરતી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના ડોકયુમેન્ટની કોર્પોરેશન દ્વારા ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), આસીસ્ટન્ટ8 એન્જીનિયર (સિવિલ), એડીશનલ આસીસ્ટન્ટ/ એન્જીનિયર (સિવિલ),  વર્ક આસીસ્ટન્ટા (સિવિલ), એકાઉન્ટર ક્લાર્ક, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ન્ટ , આસીસ્ટન્ટ  એન્જીનિયર (મિકેનિકલ), વર્ક આસીસ્ટન્ટઆ (ઈલેક્ટ્રીકલ) અને સર્વેયરની જગ્યાઓ ભરવા માટે લેખિત પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોમાં મેરીટમાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોના ડોક્યુમેન્ટા વેરીફિકેશન પ્રક્રિયાનું આયોજન ગુરૂવાર દરમ્યાન કરવામાં આવ્યું હતું.

મહેકમ શાખા ખાતે ડેપ્યુટી ચીફ એકાઉન્ટ0ન્ટ0, આસીસ્ટન્ટવ એન્જીનિયર (સિવિલ), વર્ક આસીસ્ટન્ટા (ઈલેક્ટ્રીકલ) અને સર્વેયરની જગ્યા માટે ડોક્યુમેન્ટલ વેરિફિકેશનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રક્રિયામાં ઉમેદવારો ને કોઇ અગવડ ન પડે તથા ડોક્યુમેન્ટફ વેરીફિકેશન પ્રક્રિયાનું આયોજન વ્યવસ્થિત અને સુચારુ રુપે પુર્ણ થાય તે અંતર્ગત મહેકમ શાખાના તમામ કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં કાર્યરત છે. કાલે એડિશનલ આસીસ્ટક્ધટલ એન્જીનિયર (સિવિલ)ની જગ્યા માટેનું ડોક્યુમેન્ટ્ વેરીફિકેશન મહેકમ શાખા ખાતે યોજવામાં આવેલ છે.