Abtak Media Google News

નગર પ્રામિક શિક્ષણ સમિતિની
જુદી જુદી શાળાના શિક્ષિકાઓ કલા મહાકુંભમાં રાસગરબામાં વિજેતા

નગર પ્રામિક શિક્ષણ સમિતિના જુદી જુદી શાળાના શિક્ષિકાઓએ શાળા પૂરી યાના સમય બાદ રાસ ગરબાની પ્રેકટીસ કરીને કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. આ અંતર્ગત કલા મહાકુંભમાં ભાગ લઈને તેઓએ પ્રમ ક્રમ હાંસલ કર્યો છે.2 5આ શિક્ષિકાઓના રાસ ગરબા જોઈને દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર તા શિક્ષણ સમિતિના તમામ સભ્યો, શાસનાધિકારી દેવદત પંડયાએ આ શિક્ષિકાઓને શુભેચ્છા પાઠવીને અભિનંદન આપેલા છે. પ્રમક્રમ હાંસલ કરનાર શિક્ષિકાઓને સમગ્ર તૈયારી સંગીત ક્ષેત્રના નિષ્ણાંત એવા શિક્ષક હિતેન્દ્રસિંહ જાડેજાએ કરાવી હતી. હવે પછી વિજેતા શિક્ષિકા રાજયકક્ષાએ ભાગ લેવા જશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.