ગરબા ક્વિન અને ગાયક કલાકાર કિંજલ દવે ખૂબ જાણીતી છે. નવરાત્રીમાં ટ્રેડિશનલ ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં કિંજલ દવેએ ધૂમ મચાવી છે. ખેલૈયાઓમાં કિંજલ દવેનો ખૂબ ક્રેઝ જોવા મળે છે.તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ઈન્ડો-વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ મલ્ટી કલરનો ચણિયો અને વ્હાઇટ બ્લાઉઝ પહેર્યું છે. આ આઉટફિટ લૂકમાં તેણી ખુબ જ સુપરહિટ લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.

Snapinsta.app 462683113 18326744185152070 1618917839113213028 n 1080Snapinsta.app 462706273 18326744161152070 5873322163586523974 n 1080Snapinsta.app 462773699 18326744197152070 240431156813701034 n 1080Snapinsta.app 462774200 18326744125152070 999563350455948605 n 1080Snapinsta.app 462593825 18326744143152070 7188879580256465731 n 1080Snapinsta.app 462600741 18326744038152070 7528368503856817989 n 1080Snapinsta.app 462601900 18326744239152070 6625258779261402237 n 1080Snapinsta.app 462603609 18326744227152070 5457564643308321826 n 1080Snapinsta.app 462659200 18326744248152070 3315573556270538210 n 1080Snapinsta.app 462672447 18326744113152070 2122201776487026330 n 1080Snapinsta.app 462679908 18326744257152070 8925058942164118468 n 1080Snapinsta.app 462680189 18326744173152070 3557730298474814658 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.