કાલે મેયર બંગલે શહેર ભાજપની કારોબારી બેઠક વિનોદ ચાવડા-ઝવેરી ઠકરાર કાર્યકરોને સંબોધશે

તમામ શ્રેણીના અપેક્ષીત કાર્યકરોને કારોબારીમાં ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો અનુરોધ

શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયુ છે કે ભા2તીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષ્ાાએ યોજાયેલ કા2ોબા2ી બેઠક બાદ મહાનગ2 કક્ષાએ અને ત્યા2બાદ વોર્ડકક્ષ્ાાએ કા2ોબા2ી બેઠક યોજવામાં આવતી હોય છે ત્યા2ે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કા2ોબા2ી બેઠક સંપન્ન થયા બાદ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીનીઅધ્યક્ષતામાં ભા2તીય જનતા પાર્ટી, 2ાજકોટ મહાનગ2ની શહે2 ભાજપની અપેક્ષાત્શ્રેણીના સભ્યોની કા2ોબા2ી બેઠક આવતીકાલે  તા.2પ/પના બુધવા2ે સાંજે 6:30 કલાકે શહે2ના મેય2 બંગલા ખાતે યોજાશે.

જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને 2ાજકોટ મહાનગ2ના પ્રભા2ી વિનોદભાઈ ચાવડા, તેમજ શહે2 ભાજપ સંગઠનના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2 સહીતના અગ્રણીઓ વિવિધ પ્રસ્તાવો, ઠ2ાવ અને 2ાજકીય પ્રસ્તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે તેમજ સંગઠનલક્ષ્ાી માર્ગદર્શન પુરૂ પાડશે. તો આ કા2ોબા2ી બેઠકમાં  શહે2 ભાજપની અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓને સમયસ2 ઉપસ્થિત 2હેવા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2એ અનુ2ોધ ક2ેલ છે.