Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»કોરોનાકાળમાં 3-3 માસથી નથી મળ્યા વેતન…, સાબરકાંઠામાં કર્મચારીઓએ મચાવ્યો હોબાળો
Gujarat News

કોરોનાકાળમાં 3-3 માસથી નથી મળ્યા વેતન…, સાબરકાંઠામાં કર્મચારીઓએ મચાવ્યો હોબાળો

By Abtak Media01/07/20211 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના કાળમાં બધાને પોત-પોતાના ધંધામાં નુકસાની વેઠવી પડી છે આ સમયે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે પૈસાની જરૂરિયાત હોય છે પરિવારનું ભરણપોષણ કરવા માટે વ્યક્તિ કોઈ પણ કામ કરવા તૈયાર હોય છે. એ કામ કરીને વેતન પ્રાપ્ત કરીને ગુજરાન ચલાવી શકે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવો જ એક ઘટના બની છે જ્યાં 40થી વધુ કર્મચારીઓને 3 માસથી વેતન આપવામાં આવ્યું નથી. આ બાબતે સ્થાનિક કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે.

નેશનલ હાઇવે આઠનું નવીનીકરણ કરતી ચેતક એન્ટરપ્રાઇઝએ કર્મચારીઓનો ત્રણ માસનો પગાર ચુકાવ્યો નથી. પગાર ન ચૂકવાતા સ્થાનિક કર્મચારીઓએ કંપનીનો ગેટ બ્લોક કરીને કંપનીના લોકોની અવર-જવર અટકાવી દેવામાં આવી છે. આ મુદે સ્થાનિક અને અન્ય રાજ્યના કર્મચારીઓએ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે.

સ્થાનિક તથા અન્ય રાજ્યના કર્મચારીઓએ હોબાળો મચાવતા કંપનીના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોચ્યા હતા. 3 મહિનાથી કર્મચારીઓને વેતન ન મળતા તેઓ હેરાન થયા છે. કામ કરાવીને કર્મચારીઓને વેતન ન આપવું એ યોગ્ય બાબત કહેવાય નહિ. હવે એ જોવાનું રહ્યું કે આ સ્થાનિક કર્મચારીઓને ન્યાય મળશે કે આ મામલો ફગાવી દેવામાં આવશે ?

3month Chetak Enterprise corona featured gujarat Sabarkantha salary worker
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસાબરકાંઠા: જ્યાં સુધી આ દુકાનદારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી…અનાજ કૌભાંડમાં લોકોએ ઠાલવ્યો રોષ
Next Article ‘આમ આદમી પાર્ટી ભાદરવાના ભીંડા છે’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન
Abtak Media
  • Website

Related Posts

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

27/09/2023

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

27/09/2023

Google બર્થ ડે: ગૂગલની શરૂઆત 25 વર્ષ પહેલા થઈ હતી

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

27/09/2023

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

27/09/2023

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

27/09/2023

Google બર્થ ડે: ગૂગલની શરૂઆત 25 વર્ષ પહેલા થઈ હતી

27/09/2023

જામનગર : કારની ઉઠાંતરી કરીને ભાગી જનાર તસ્કર સામે બે ગુના નોંધાયા

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.