Abtak Media Google News

ભારતીય સિનેજગતની લીધેલા યુગની “લીજેન્ડ” અભિનેત્રી  અને મુગલે આઝમ ની અનારકલી ફ્રેમ મધુબાલા 96 વર્ષની બહેન અને ન્યૂઝીલેન્ડમાં પોતાની પુત્રવધૂએ તરછોડીને પ્લેનમાં એકલા બેસાડી મુંબઇ રવાના કરી દીધા ની કરુણાકિતાએ બોલિવૂડ અને સમાજમાં ભારે ચકચાર જગાવી છે,મધુબાલા ની બહેન કનીજ 17/18 વર્ષ પહેલા પોતાના પતિ સાથે ન્યૂઝીલેન્ડને હતી કારણ કે તેને પુત્ર સાથે ખુબ જ લાગણી હતી અને તે પણ પોતાની માતાને ખૂબ જ ચાહતો હતો અને માતા-પિતાને ભારે લાગણીથી ન્યૂઝીલેન્ડ લઈ ગયો હતો ન્યૂઝીલેન્ડ માટે સરકારી વિભાગમાં નોકરી કરતો હતો પરંતુ તેની પત્ની સમીરાને પતિના માતાપિતા ગમતા નહોતા તેમ મધુબાલાની ભત્રીજી પરવિજ એ જણાવ્યું હતું.

ધીરે ધીરે ઘરમાં વાતાવરણ બનતું ગયું અને મધુબાલા નીબહેન ની પુત્રવધુ સમીરા એ એનું અસલી રૂપ બતાવ્યું તેને વૃદ્ધ માતા-પિતા માટે રસોઇ કરવા અને બંધ કરી દીધું અને મધુબાલા ના પુત્ર ફારુકને માતા-પિતા માટે હોટલમાંથી જમવાની મંગાવવાની ફરજ પડી, ઘરનું વાતાવરણ દિવસે દિવસે “બગડતું”ગયું મધુબાલા ની બહેન ની દીકરી ના લગ્ન પણ ઓસ્ટ્રેલિયામાં થઇ ગયા તે પણ તેની મમ્મીની આ ખરાબ વર્તન થી નારાજ હતી અને બે બાળકો હતા તે ઓસ્ટ્રેલિયાથી નિયમિત રીતે ન્યૂઝીલેન્ડ જતી હતી અને પોતાની દાદીમા કંઈ ખબર અંતર પૂછી હતી પરંતુ કનીજ ને તેની પુત્રવધૂ સાચવતી જ ન હતી.

ભારતમાં વસતા તમામ બંધનો ને કાયમ કહી ની ચિંતા રહેતી હતી દરમિયાન ન્યૂઝીલેન્ડ થી ફોન આવ્યો કે ખનિજને મુંબઈ ફ્લાઈટમાં બેસાડી દીધી છેસારા પરિવાર સાથે જોડાયેલી હતી આખું જીવન ખૂબ જ સારી રીતે  બાળકો અને પરિવાર ની જાળવણી અને કેળવણી પણ કરી હતી ,પુત્ર ફારૂક લાગણીશીલ હતો પરંતુ સમય અને સંજોગો એ કનીજ ને સાવ નોંધારી કરી દીધી ભારત આવીને પરિવારજનો વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી કંનિજ ની આ કથની સાંભળી ને તમામને આંસુ આવી ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.