Abtak Media Google News

આજરોજ વોર્ડ નં.૧૩ માં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર ની ગ્રાન્ટમાંથી અંદાજે ર લાખ ના ખર્ચે ડાલાભાઇ છાત્રાલય સામે આવાસ યોજના કવાર્ટરમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. ઘણા સમય થી લોકોની રજુઆતને ઘ્યાનમાં રાખીને અમારી ગ્રાન્ટમાંથી આ કામ કરવામાં આવેલ લોકો ને મીઠા મોઢા કરાવેલ અને સ્થાનીક લોકોના હાથે મુહુત કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં. ૧૩ કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, નરશીભાઇ, કમલેશભાઇ કોઠીવાર, ઘનશ્યામાઇ વેગડા, વિઠ્ઠલભાઇ પટેલ, ગુણવત રાઠોડ અને સ્થાનીક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.