Abtak Media Google News

ફકત હેલ્ધી ખોરાક ખાવાથી શરિરને ઉર્જા મળે છે, પણ અમુક વખત હેલ્ધી ખોરાક લીધા છતા શરિરને જરૂરી પોષણ મળતા નથી તેનું કારણ તમારી આદતો છે કે જમ્યા પહેલા કે પછી તમે કેવો ખોરાક લેતા હોય અવા કઇ પ્રકારની એકટીવીટી કરો છો તેના પર આધાર રાખે છે.

ઘણાં લોકો માને છે કે જમી ને તરત જ ચાલવાથી પાચનક્રિયા ઝડપી બને છે. પરંતુ આ વાત તદન ખોટી સાબીત થાય છે કારણ કે, જો તમારા ખોરાકને સેટલ થતા ૩૦ મિનિટ લાગે છે માટે જો ૩૦ મિનિટ બાદ તમે ચાલવા જશો તો વર્ક કરશે. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે જમીને તરત જ સુઇ જવું. આમ કરવાથી પણ ખોરાક જલ્દી પચશે નહી.

નો સ્મોકિંગ :Smoke Reu Lસામાન્ય રીતે ધુમ્રપાન નુકશાનકારક વસ્તુ છે પણ જો તમને સિગરેટ પિવાની આદત હોય તો જમીને તરત તો કયારેય આવુ ન કરશો કારણ કે જમ્યા બાદ સિગરેટ પિવાથી તમે ખાધેલો ખોરાક પણ ઝેરી બને છે.

ચા-કોફી ટાળો :Ayurvedic Tea Coffeeજમીને તરત જ ચા અવા કોફી પીવાની ટેવ સુધારવી જોઇએ. જો તમે કોફી અવા ચા માંગતા હોય તો એક કલાક પછી જ પીવી જોઇએ.

ફ્રુટસ :86523793 Pic452 452X452 88884જો તમે જમી ને તરત જ ફ્રુટ ખાતા હોય તો તે ખોરાક સાથે મિકસ થઇ જાય છે અને જમવાનું પણ બગાડે છે. માટે સવારે અવા તો જયારે ભુખ લાગે ત્યારે થોડુ-થોડુ ફ્રુટ ખાવું જોઇએ.

ઘણા લોકો જમ્યા બાદ તરત જ કમરનો બેલ્ટ ઢીલો કરતા હોય છે, તેનાથી સાબિત થાય છે કે તમે જરૂરત કરતા વધુ ખાઇ લીધું છે. જે તમારા માટે ખરાબ વસ્તુ છે. માટે એટલું ખાવું જ નહી કે બેલ્ટ ઢીલો કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.