Abtak Media Google News

જો કોઈ સામાન્ય નાગરિક પાણીનો બગાડ કરેતો કોર્પોરેશન તેને દંડ ફટકારે છે. ત્યારે ખૂદ કોર્પોરેશન તંત્ર દ્વારા જ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. જયુબીલી ફલડ ક્ધટ્રોલ રૂમના સ્ટાફ દ્વારા કાળઝાળ ઉનાળામાં ટાઢક મેળવવા ઓફિસની બહાર પીવાનું પાણી છાંટવામાં આવી રહ્યું છે. બીજી તરફમાં પીવાના પાણીના પરબની બહાર એક વ્યકિત સ્નાન કરી રહ્યો છે. આ તસવીર પાણી બચાવો અભિયાનનું સત્યનાશ વાળી રહી હોવાનો બોલતો પુરાવો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.