Abtak Media Google News

વેરાવળના જલારામનગરમાં રહેતા અસ્ફાક ગફાર પટણી અને સાદીક મહંમદ હુસેનશુમરા નામના શખ્સો બાઈક પર એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી કરવા નીકળ્યાની બાતમીનાં  આધારે બંને શખ્સોને  રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી તેની પાસેથી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પી.આઈ. એ.બી. જાડેજા સહિતના  સ્ટાફે રૂ.2.60 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.