ચા પીધા પહેલા કે પછી પાણી પીવું જરૂરી!

White Frame Corner
White Frame Corner

ઉનાળામાં એક દિવસમાં ખુબજ ઓછી માત્રામાં ચા પીવી જોઈએ

ચા પીધા પહેલા 1 ગ્લાસ પાણી અવશ્ય પીવો 

ચા અને કોફી એસિડિક હોવાથી તે ગેસનું નિર્માણ કરે છે.

ચા પહેલા પાણી પીવાથી એસિડિક અસર ઓછી થાય છે.

ચા પીધાના અડધા કલાક પછી તમે નોર્મલ પાણી પી શકો છો.

ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી દાંતોની સેન્સિટિવિટી વધે છે.

તેનાથી ગરમી, શરદી અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.