Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

પ્રટીંગ, ઓફસેટ ગ્રાફિકસ પ્રિંટીંગ્સ એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો એવમ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી/ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે લાભકારી સપ્તાહ. સરકારી તેમજ ખાનગી એકમના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. આ સપ્તાહ દરમ્યાન સગાં સાથે હળવાં હળવાં વાદ વિવાદનાં સંયોગો. નિવૃત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 4 ઓગસ્ટ સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

વર્ષોથી વણસી ગયેલાં નજીકી સંબંધોમાં સુમેળતા આવવાંનાં સંયોગો. નવા વાહનો જેવાં કે બાઈક તથા કારની ખરીદી થવાંનાં સારા સંયોગો. વાત એવમ પિતની મિશ્ર પ્રકૃતિ વાળાએ આરોગ્યની હળવી કાળજી રાખવી. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે હળવું પ્રતિકુળ સપ્તાહ. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભકારક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે મધ્યમ સપ્તાહ. 3, 4 ઓગ. સામાન્ય રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

અગ્નિ કે વિદ્યુત સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ અથવા વ્યાપારી એકમ તથા ફૂડ ઈંડસ્ટ્રીઝ રેસ્તોરાંનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નિવડશે. રેડીમેડ ગાર્મેંટ્સનાં નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ નાનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી જણાશે. અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નિવડશે. રીટેઈલર્સ માટે લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. 1 તથા 4 ઓગ. સાધારણ નિવડશે.

કર્ક

004 1

કુટિર ઉદ્યોગ એવમ નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ. કૃષિ બાગાયતી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નિવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોટે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળવાંનાં સંયોગો. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. કેવળ 5 ઓગસ્ટ સામાન્ય રહેશે

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નિવડશે. જલ તત્વ સંબંધિત ઉત્પાદનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ બહુ પ્રતિકુળ નિવડશે. રંગ, રસાયણનાં ઉત્પાદકોથી લઈને છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નિવડશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ પણ લાભદાયી. મેડીકલ- ફાર્મસીનાં છાત્રો, નિવૃતો તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નિવડશે. 5 ઓગસ્ટનો દિવસ જ સામાન્ય રહેશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

હેવી હ્યુજ મશીનરીઝ ધરાવતાં તથા વિદ્યુત સંબંધિત મોટાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તેનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્મા- કેમિકલ્સ ત્થા ફાર્માસ્યુટીક્લ્સ એકમનાં જાતકો માટે ભાગદોડ વાળું સપ્તાહ. બાકી, અન્ય, જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજકનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નિવડશે. નાનાં છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નિવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. વિદ્યાર્થીઓ નિવૃતો તથા ગૃહિણીઓ માટે હળવું ફાયદાકારક સપ્તાહ. 6 ઓગસ્ટનો દિવસ સાધારણ જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે સંઘર્ષ વાળું સપ્તાહ. બદલી થવાંનાં પણ સંયોગો. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નિવડશે. સર્વિસ બિઝ્નેશનાં જાતકો, ફાઈનાંસ એજન્સીઝ્નાં જાતકો તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નિવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયી નિવડશે. 31 જુલાઈ મધ્યમ રહેશે

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

રીયાલ્ટી બિઝનેશ સાથે સંકળાયેલ જાતકો એવમ શેર બજાર, કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નિવડશે. હેવી મશીનરીઝ, એવમ ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નિવડશે. અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નિવડશે. છુટક વ્યાપારી, રીટેઈલર્સ, પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંના સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે ફાયદાકારક સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. 2 તથા 5 ઓગસ્ટ મધ્યમ રહેશે.

ધન

009 1

ફેશન સંબધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો તથા જાહેરાત સંબંધિત એજન્સીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે લાભકારક સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક અણધાર્યા ફાયદા જણાશે. વ્યાપાર, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે લાભકારક સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નિવડશે. પરિવારનો સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. 2 ઓગસ્ટ મધ્યમ રહેશે.

મકર

010 1

ખાનગી સીક્યોરીટીઝ કંપની/એજંસીઝનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. લો એન્ફોર્સમેંટ ડિપા.નાં કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ હળવું પ્રતિકુળ સપ્તાહ. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં તમામ જાતકો માટે સામાન્ય સપ્તાહ. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ અને નવી તકો વાળુ રહેશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તરફથી સહકાર તેમજ આર્થિક લાભનાં સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. 31 જુલાઈ, 3 ઓગસ્ટ અર્ધ પ્રતિકુળ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી શૈક્ષણિક એકમ ત્થા ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાનાં નાનાં ઉદ્યોગ–ધંધા- નાં જાતકો શરુઆત માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક અને સાનુકુળ નિવડશે. લાંબા ગાળાનાં રોકાણ માટે ફાયદાકારી સપ્તાહ. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડ્શે. નાના ત્થા છુટક તેમજ પરિશ્રમી ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. કુટુંબથી સાથ સહકાર અકબંધ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નિવડશે. 31 જુલાઈ સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

પશુપાલન તથાડેરીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે. ખાણીપીણી એવમ રેસ્તોરાંનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નિવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવુ લાભકારી નિવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. 3 ઓગસ્ટ સાધારણ રહેશે (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.