સાપ્તાહિક રાશિભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિના જાતકોને નવા કામકાજ અને તકો મળવાંની સંભાવના

મેષ

the-future-of-the-weekly-zodiac

મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા બિઝનેસ ચેનલ જેવાં એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ભાગદોડવાળું તથા પ્રતિકૂળ જણાશે. સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો  તથા વ્યાપાર-વાણિજયનાં તમામ  એકમો તથા સર્વિસ બિઝનેસ નાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નિવડશે.  ખાનગી એકમ તથા  સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- લાભકારી નીવડશે. અવૈધ વહીવટથી વિશેષ કાળજી રાખવી,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ ફાયદાકારક  નીવડશે. 28 સપ્ટે. તથા 1 ઓક્ટો મધ્યમ રહેશે.

વૃષભ

the-future-of-the-weekly-zodiac

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું જોવાં મળશે. ઈલેક્ટ્રીકલ્સ, ડેકોરેશન્સ અને લાઇટિંગ્સ તેમજ ધાતુનાં સ્પેર પાર્ટ્સનાં  ઔદ્યોગિક તથા વાણિજ્ય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  અર્ધ પ્રતિકૂળ  નિવડશે.  અન્ય,  ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ નીવડશે.  કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાનાં સંયોગો.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  30 સપ્ટે., 1 ઓકટો સામાન્ય રહેશે.

મિથુન

the-future-of-the-weekly-zodiac

ધાતુ તેમજ હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે. સીઝનલ બિઝનેસ ના જાતકો આ સપ્તાહ લાભદાયી જણાશે.  અન્ય, ઔદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ  લાભદાયક રહેવાનાં સંયોગો. ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  હળવું લાભદાયક  નીવડશે. અગાઉ, વણસી ગયેલા સંબંધોમાં સુધારો થવાની સંભાવના.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે.  1 ઓક્ટો મધ્યમ  જણાશે.

કર્ક

નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. રિયાલ્ટી એકમનાં જાતકો તથા ખાનગી ફાઇનાન્સ કંપનીનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ એવમ દોડધામવાળું રહેશે વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી  નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ  તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે.  વિદ્યાર્થીઓ, નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ  માટે આ સપ્તાહ પણ લાભદાયી. 1 ઓક્ટો સામાન્ય નીવડશે.

સિંહ

the-future-of-the-weekly-zodiac

સરકારી શૈક્ષણિક સંસ્થા તથા તેનાં અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેવાનાં સંયોગો સાથો સાથ પ્રમોશનનાં પણ સંયોગો જણાય રહ્યા છે. તમામ ઔદ્યોગિક તેમજ વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે.  છૂટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ થવાનાં સંયોગો. સુખ એવમ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 30 સપ્ટે. સામાન્ય રહેશે.

કન્યા

the-future-of-the-weekly-zodiac

નાનાં મોટા તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં તથા વ્યાપાર વણિજ ક્ષેત્રનાં જાતકો ત્થા સર્વિસ બિઝનેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભ વાળું રહેશે.  છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા વિવિધ તકો મળવાના સંજોગો.  અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે, સાથોસાથ બઢતી બદલીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગા, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારનાં સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  આખું સપ્તાહ સાનુકૂળ અને લાભકારી રહેશે.

તુલા

the-future-of-the-weekly-zodiac

આ આખુ સપ્તાહ  લાભદાયી, સુખ શાંતિ વાળું નીવડશે. વિશેષ, ફેશન, ફેબ્રીક, રેડીમેડ ગારમેન્ટસ, કોસ્મેટીકનાં ઔદ્યોગિક ત્થા વાણિજ્ય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી  નીવડશે. જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક ત્થા પબ્લિક ફિગર માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે, પ્રમોશનનાં  સંયોગો. સગા સ્નેહીઓ,પરિવાર દ્વારા સહકાર યથાવત રહેશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ લાભકારી સપ્તાહ.

વૃશ્ચિક 

the-future-of-the-weekly-zodiac-8

ઉદ્યોગ, ધંધા સંબંધિત નવાં કામકાજનાં આરંભ માટે આ  સપ્તાહ  ખુબ  લાભ કારક નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પણ  લાભકારી નીવડશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ લાભદાયી જણાશે. રિયાલ્ટી બિઝનેસ જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. તમામ વર્ગ નાં સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ તથા વ્યસ્ત રહેશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયી.  સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારનાં સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આનંદ-સુખદાયી સપ્તાહ.  26 સપ્ટે. સરેરાશ રહેશે.

ધન

ઈલેક્ટ્રીસીટી, બેટરી, ઈન્વર્ટર, રીલેટેડ પ્રોડકશન્સનાં ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાની સંભાવના. નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભકારી  જણાશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ગ્રેઈન મર્ચન્ટ, તેમજ જનરલ જથ્થા બંધ, તથા છૂટક વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ લાભકર્તા. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. અર્ધ સરકારી ક્ષેત્ર, ખાનગી  ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  પરિવાર તરફથી સાથ સહકાર યથાવત. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકૂળ સપ્તાહ. 28 સપ્ટે. સરેરાશ રહેશે

મકર

આયુર્વેદ, હર્બલ, એગ્રીકલ્ચર પ્રોડકટ્સનાં કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ભાગદોડવાળું તથા લાભકારી રહેશે. સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વાણિજ્યનાં તમામ એકમો તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- સાનુકૂળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ સારું નીવડશે. 30 સપ્ટે, 1 ઓક્ટો મધ્યમ રહેશે (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

the-future-of-the-weekly-zodiac

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે ભાગદોડ વાળું સપ્તાહ. ઈલેક્ટ્રીકલ્સ, ડેકોરેશન્સ અને લાઇટિંગ્સ તેમજ ધાતુનાં સ્પેર પાર્ટ્સનાં ઔદ્યોગિક તથા વાણિજય એકમ નાં તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભકારી  જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જ રહેશે. સરકારી ક્ષેત્ર ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ નીવડશે.  કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાનાં સંયોગો.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી  સપ્તાહ. 27 સપ્ટે, 1 ઓકટો. સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન)

મીન

હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે. સીઝનલ બિઝનેસનાં જાતકો આ સપ્તાહ લાભદાયી જણાશે. અન્ય, ઔદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેવાનાં સંયોગો. ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક  નીવડશે. અગાઉ, વણસી ગયેલા સંબંધોમાં સુધારો થવાની સંભાવના. નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે.  2 એપ્રીલ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)  ]