Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

સ્વગૃહી અથવા ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયક નિવડશે.  સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે ફાયદાકારક  સપ્તાહ. આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવનાં.  ગ્રેઈન   ગ્રોસરી મર્ચટ્સ માટે ચડાવ ઉતારની સાથે લાભકર્તા સપ્તાહ. દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ  હળવું લાભકારી પણ  નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  25 જુન સામાન્ય  નિવડશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ આ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નિવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ નાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયક તથા ભાગદોડ વાળું સપ્તાહ. ઉદ્યોગ, ધંધા વ્યવસાયનાં પેંડીગ રહેલા કામકાજ પુરા થઈ જવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તેમજ વાણિજય એવમ વ્યવસાયિક એકમ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક ત્થા ધંધા-વ્યવસાયમાં નવી તકો મળવાંની સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ લાભદાયક. 24 જુન અર્ધ મધ્યમ જણાશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

મોટા ઉદ્યોગ તથા લોખંડ  સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે  સાવ સામાન્ય સપ્તાહ. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે નાની વાતે મનદુ:ખ થાય તેવાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ, મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 21 તથા 23 જુન સામાન્ય જણાશે.

કર્ક

004 1

અધુરા રહેલા તમામ કામકાજમાં સફળતા મળતી જણાશે તથા વિલંબ થતાં કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાનાં સંયોગો. આ સપ્તાહે   સ્થળાંતર, યાત્રા, પ્રવાસનાં સંયોગો. ગ્રેઈન મર્ચંટ, તથા  જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. આ સિવાયનાં અન્ય તમામ મોટા ઓદ્યોગિક એવમ વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે લાભકર્તા સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  પરિવાર તથા સગાં સ્નેહી તરફથી સાથ સહકાર. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  21 જુન સરેરાશ રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

આયુર્વેદ એવમ પ્રાકૃતિક ચિકિત્સક એવમ તેની ફાર્મસીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે, સાથે અનેક નવી તક મળવાંનાં સંયોગો. જાહેર/રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. મોટા કદનાં તમામ પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના.  વ્યાપાર- વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ  તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ ફાયદાકારક નિવડશે.  20 તથા 22 જુન સાધારણ રહેશે.

ક્ધયા

The-Future-Of-The-Weekly-Zodiac

પબ્લિક ટ્રાંસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ એકમનાં જાતકો માટે  આ સપ્તાહ  અર્ધ લાભકારક નિવડશે.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  કુટિર ઉદ્યોગ એવમ નાનાં કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યાપાર વણિજ એકમનાં  જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે ફાયદાકારક સપ્તાહ. 20,22 જુન સામાન્ય નીવડશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકુળ નિવડશે. એડવર્ટાઈઝમેંટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ નિવડશે.  મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. નાના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ પણ લાભદાયી.  છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી.  23, 24 જુન સાધારણ રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

અધુરા રહેલા કામકાજનો નિકાલ થવાંનાં સંયોગો. કુરીયર  કાર્ગો એકમનાં જાતકો એવમ પ્રિંટ્સ, કાગળ, પ્રકાશન એકમનાં જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત  ઓદ્યોગિક એકમ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ સંઘર્ષ વાળુ જણાશે. પરંતુ સાથે લાભદાયક પણ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. સરકારી ક્ષેત્રનાં જાતકો તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે હજુ આ સપ્તાહ પણ સાનુકુળ નિવડશે. નિવૃત, મહિલા કર્મી,ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે.  23 જુનનો દિવસ જ સામાન્ય નીવડશે.

ધન

009 1

શેરબજારનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ  જણાશે. સર્વિસ બિઝનેશ, તેમાં પણ ખાસ કરીને મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ લાભદાયક નિવડશે.તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નિવડશે.  જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક  નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  પણ ફાયદાકારક નીવડશે.  24 ત્થા 25 જુનનાં દિવસો અર્ધ-સામાન્ય રહેશે.

મકર

010 1

પેટ્રોકેમિક્લ્સ, અને તેની ઉત્પાદ તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંનાં સંયોગો. અગાઉનાં,  ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાંની સંભાવના. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.   છુટક વ્યાપારી એકમનાં જાતકો  માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે.   સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે લાભકારી સપ્તાહ. 20 જુન મધ્યમ જણાશે.   (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. નાના ઔદ્યોગિક તથા કુટિર ઔદ્યોગિક  એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નિવડશે.  પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સિવાયના, તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 23 જુન મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

લોખંડ સંબંધિત મશીનરીઝનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાવ સામાન્ય નીવડશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારનાં છુટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ.  સગા સાથે નાની વાતે મનદુ:ખ થવાનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. 20 તથા 25 જુન સામાન્ય જણાશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.