Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન હળવાં હળવાં ઉતાર ચડાવ રહેવાની સંભાવના.   ઔદ્યોગિક એકમ તથા  દરેક પ્રકારના  વ્યાપાર વાણિજ્ય ના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  ખાનગી ક્ષેત્રનાં તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેન્ડિંગ રહેલા કાર્ય પૂર્ણ થઈ જવાની શક્યતા..  અવૈધ કે અવૈવાહિક સંબંધો માં સાચવવું, ભાંડાફોડ ની સંભાવના રહેલી છે. દાંપત્ય જીવનમાં મધુરતના સંયોગો. સાસરા પક્ષ તરફથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  24 તથા 27 ઓકટો સાધારણ રહેશે

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

નાનાં ઔદ્યોગિક એકમ કે કુટિર ઉદ્યોગ તેમજ  તમામ પ્રકારના નાનાં તથા છૂટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. અધૂરા રહેલા સામાજિક ક્ષેત્રનાં કામકાજ  તથા વહીવટી  કામકાજ પુરા થઈ જવાના સંયોગો. અવૈધ કાર્યકર્તા જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ.  પરિવારમાં સુમેળ અકબંધ રહેશે. સ્નેહી જનો દ્વારા સાથ સહકાર ના સંયોગો. સંતાન સુખ માટે ગર્ભાધારણ ના સંયોગો. વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું નીવડશે. 25,27 ઓકટો સરેરાશ રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અનેક તકો વાળું તેમજ લાભદાયક નીવડશે.  ફેશન સંબંધિત ઉદ્યોગ ધંધા ના જાતકો માટે લાભકારી સપ્તાહ. નાનાં ઉદ્યોગ કે વ્યાપાર-વણિજ તથા નાનાં વ્યવસાય માટે લાભકારી સપ્તાહ, સાથે સંબંધિત ધંધા વ્યવસાયને ફાયદો થવાની સંભાવના. સરકારી કર્મચારી માટે ઉતમ સપ્તાહ, સાથે અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ઉત્તમ સપ્તાહ. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું નીવડવાના સંયોગો.   યુવા વર્ગ, વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. 24 ઓકટો મધ્યમ જણાશે.

કર્ક

004 1

ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અનેક તકો વાળું તેમજ લાભદાયક નીવડશે.  ફેશન ઉદ્યોગ ધંધાના જાતકો માટે લાભકારી સપ્તાહ. નાનાં ઉદ્યોગ કે વ્યાપાર-વણિજ તથા નાનાં વ્યવસાય માટે લાભકારી સપ્તાહ, સાથે સંબંધિત ધંધા વ્યવસાયને ફાયદો થવાની સંભાવના. સરકારી કર્મચારી માટે ઉતમ સપ્તાહ, સાથે અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ઉત્તમ સપ્તાહ. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળું નીવડવા ના સંયોગો.   યુવા વર્ગ, વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. 26 ઓક્ટો. મધ્યમ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

કાપડ, ત્થા અન્ય ફેગ્રીક્સ સંબંધિત ઉદ્યોગ ધંધા ના જાતકો આ સપ્તાહ સારું નીવડશે. અન્ય મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે આ સપ્તાહે ઘણાં નાનાં નાનાં અવરોધ આવવાની સાથે હળવા લાભની સંભાવના. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર સંસ્થાઓ  સાથે જોડાયેલા જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ લાભદાયી રહેશે.  કુટુંબીજનો  તરફથી હળવો સાથ સહકાર મળવા સંભવ.   ધંધા વ્યવસાય માટે લાંબા પ્રવાસ ની સંભાવના. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 28,29 ઓકટો સામાન્ય જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહે રાજકીય,  જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ માટે કોઈ ને કોઈ પ્રતિકૂળતા જણાશે. કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.  ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેવાના સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્ય ના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક સપ્તાહ. સગા તથા મિત્રો દ્વારા લાભ તેમજ નવી તકો મળવાની સંભાવના. મહિલા કર્મી, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી માટે લાભદાયી સપ્તાહ.  23, 24 ઓકટો. સામાન્ય જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ  દરમ્યાન પણ  કેટલાક મહત્વનાં એવમ અણધાર્યા લાભ મળવાનાં સંયોગો બને છે, માટે આનંદ હી આનંદ. હેવી મેટલ તેમજ  હળવા ખનીજ  સંબંધિત ઉદ્યોગ ધંધા ના જાતકો માટે જ આ સપ્તાહ અર્ધ સામાન્ય રહેશે.  હેવી મશીનરીઝ ઉદ્યોગ ના જાતકો માટે લાભકારી સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા રાજકીય વ્યક્તિ માટે આ સપ્તાહ  પ્રતિકૂળ નીવડશે.  વ્યાપાર-વાણિજ્ય નાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત્તો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. 27 ઓકટો સાધારણ રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

દુષિત મંગળ, શુક્ર વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. નવા ધંધા વ્યવસાયની શરૂઆત  માટે આ સપ્તાહ ખુબ જ ફેવરેબલ રહેશે. ધંધા વ્યવસાયને લઈને અનેક તકો મળવાની સંભાવના.  તમામ પ્રકારના, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી નીવડશે.  વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે.  વિદેશ વ્યાપાર તથા ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાના સંયોગો. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રે ના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયક નીવડશે.  યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી તથા નિવૃત્તો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  26 ઓકટોબર સાવ સામાન્ય નીવડશે.

ધન

009 1

હળવી દોડધામ અને  ધંધા વ્યવસાય હેતું લાંબા પ્રવાસ ની સંભાવના. અધૂરા  રહેલા કામકાજને પૂર્ણ કરવા માટે અનુકૂળ સપ્તાહ. ટ્રસ્ટ એવમ માનદ સંસ્થા માટે મધ્યમ સપ્તાહ. અવૈધ વહીવટ-વ્યવહારથી વિશેષ સંભાળવું. સ્વગૃહી ગુરુ, સ્વગૃહી શનિ વાળા જાતકો આ સપ્તાહ અનેક ગણું લાભકારી રહે તેવા સંયોગો. દરેક સ્કેલના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે.  વ્યાપાર-વણિજ એકમનાં જાતકો હળવું લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે.  કુટુંબીજનો સાથે થયેલ વિખવાદનો સુખદ અંત આવવા સંભવ.  26, 27  ઓકટો સાધારણ જણાશે. રહેશે.

મકર

010 1

આ સપ્તાહે પણ પન્નોત્થિી સંભાળવું. વાયુ (ગેસ) સંબંધિત તમામ ઉત્પાદ ના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ  હળવું પ્રતિકૂળ નીવડશે.   પેકિંગ મટીરીયલ ના ઉદ્યોગ ધંધાના જાતકો માટે લાભકારી સપ્તાહ. વ્યાપાર, વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- મધ્યમ રહેશે,  સાથે નવાં નવાં અવસરો મળે તેવા સંયોગો.  સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે વિશેષ સંભાળવું. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે સારુ સપ્તાહ.  વિજ્ઞાનનાં વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ. 26 29 ઓકટો સાધારણ રહેશે(પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ અનેક રીતે લાભકારક નીવડશે, ખાસ કરીને ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે લાભદાયક રહેશે સાથે દોડધામ વાળું રહેશે.  આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બદલીનાં સંયોગો સાથે પ્રતિકૂળ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રા ના અવસરો. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 27 ઓકટો  સરેરાશ રહેશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

મીન

012 1

આ સપ્તાહ લાભકારી રહેશે. ગાર્મેન્ટ, ફેશન રિલેટેડ કોઈપણ એકમનાં જાતકો માટે લાભ થવાના સંયોગો. મોટા કે જથ્થાબંધ વ્યાપાર તેમજ તમામ પ્રકારના  ઔદ્યોગિક એકમનાં જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  જ્યારે નાનાં નાનાં ધંધા વ્યવસાય ના જાતકો માટે હળવો સંઘર્ષ રહેવાની સંભાવના. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળું સપ્તાહ રહેશે.  આ સપ્તાહે પણ કુટુંબ પરિવાર માં હળવાં મનદુ:ખ જણાશે.  વિદ્યાર્થીઓ, વિચારકો, ધાર્મિક જનો,  ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 28 ઓકટો અર્ધસામાન્ય નીવડશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.