Abtak Media Google News

મેષ

001 1

રોશની, રંગ, તથા રસાયણના જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ ચડાવ ઉતથાર વાળુ નીવડશે.  ઈંઘણ પર્દા તથા જવલનશીલ પર્દા નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે.  નાના ઓદ્યોગિક એકમ તથા પેકીંગ મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો, વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું હળવું લાભકારક રહેશે.  સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર શે.  ૧૬, ૧૯ ફેબ્રુઆરી  જ સામાન્ય રહેશે.

વૃષભ

002 1

ફાસ્ટ ફૂડ, પેકીંગ- પ્રોસેસ્ડ ફૂડનાં ઓદ્યોગિક/ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો.  મધ્યમકદનાં વ્યાપાર વણિજ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  પરિવાર સાથે સુમેળતથા અને સા સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૬, ૧૭ ફેબ્રુઆરી  સામાન્ય જણાશે.

મિથુન

003 1

સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ જાતકો- શિક્ષકો માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા હળવું ભાગદોડ વાળું જણાશે.   નાના મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે.  તમામ વ્યાપારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જોવા મળશે.  જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે.

સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી.  ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.   ૧૯,૨૦ ફેબ્રુઆરી  મધ્યમ  રહેશે.

કર્ક

004 1

આ સપ્તાહે  વિશેષ તો મોટી ફાર્માસીઝ તેમજ કેમિકલ્સ  એકમનાં જાતકો માટે બહુ લાભદાયક નીવડવાંનાં સંયોગો.  કોઈ પણ પ્રકારનાં એંજીનીયરીંગ એકમનાં જાતકો/ એંજીનીયર્સ માટે  આ સપ્તાહ લાભકારી તેમજ વ્યસ્ત જણાશે. ટ્રાવેલ્સ, હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા જાતકો માટે  આ સપ્તાહ હળવું લાભકારી જણાશે.

અન્ય ઓદ્યોગિક તેમજ વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ  સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે.  વિધ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ  ૧૬ તથા ૧૯ ફેબ્રુઆરી  સાધારણ જણાશે.

સિંહ

005 1

ફુડ  બેવરેજીસ, હોટેલ રેસ્ટોરાં, ઢાબાનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારી ત વ્યસ્ત જણાશે. કુટિર તથા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.

અન્ય ઓદ્યોગિક તથા જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા લાભદાયક રહેશે.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા સામાન્ય જણાશે. ગૃહિણી તથા મહિલા કર્મીઓ, નિવûતો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે.  ૧૫  તથા ૧૭ ફેબ્રુઆરી સામાન્ય જણાશે.

કન્યા

006 1

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથો સાથ જાવકનાં પણ  સંયોગો પણ એટલા જ બને છે,  આથી, યામતિ નિર્ણય લઈ વહીવટ વ્યવહાર કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ  મહદ અંશે લાભદાયી જણાશે,  ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  કલા–વ્યવસાયનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતથા વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.   ૧૭, ૧૯ તથા ૨૦  ફેબ્રુઆરીનાં દિવસ  સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

તુલા

007 1

ધંધા વ્યવસાયમાં આ સપ્તાહ  દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ વાંનાં સંયોગો.  ફેશન તથા ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ રીલેટેડ ઓદ્યોગિક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયક  જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર-વણિજ  તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું મધ્યમ તથા વ્યસ્ત પણ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે.  પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક લોકો,  ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૭ તથા  ૨૦ ફેબ્રુઆરી  અતિ લાભદાયક નીવડશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહે,  લાંબા સમયી વણસી ગયેલા સંબંધોમાં સુમેળ વાંની સંભાવના. નવા વાહનની ખરીદી વાંની સંભાવના. પ્રવાહી તત્વનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  શેર બજાર, સટ્ટા નાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ પ્રતિકુળ નીવડશે. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવુ લાભકારી જણાશે. સરકારી કર્મચારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. બઢતીનાં સંયોગો યાવત. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે.  મિત્રો સ્નેહીઓ તરફી હળવો સહકાર યાવત.  છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ  સાનુકુળ નીવડશે.  ફકત, ૧૯ ફેબ્રુઆરી સામાન્ય રહેશે.

ધન

009 1

આ સપ્તાહ  દરમ્યાન ભાગદોડ તેમજ  હળવાં ચડાવ ઉતથાર જોવાં મળવાંનાં સંયોગો.  શેર બજાર તથા કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  પણ  આ સપ્તાહ ર્આકિ રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા વાંનાં સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૫ તથા ૧૯ ફેબ્રુઆરી  સરેરાશ રહેશે.  (પન્નોતિી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

હ્યુજ  મેગા  પ્રોજેકટ્સ મોટાં ઓદ્યોગિક કે વર્કશોપ પ્રકારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા ફાયદા કારક નીવડશે. શેર, સટ્ટો, કોમોડીટીનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ અતિ સામન્ય જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ વ્યાપાર–વ્યવસાય એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત,તથા સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી તથા મધ્યમ વર્ગનાં જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે જણાશે.   વિધ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ  હળવું ફાયદાકારક નીવડશે.  ફકત ૧૫ ફેબ્રુઆરીનો દિવસ સામાન્ય રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

 

કુંભ

011 1

રાજકીય તેમજ જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે આ  સપ્તાહ  હળવું પ્રતિકુળ નીવડશે.  શનિપ્રધાન સંત, મહંતો, કાકારો, સાહિત્યકારો, ફિલ્મી કલાકારો એ વિશેષ કાળજી રાખવી. અન્યા વાયરલ વાંનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા વ્યસ્ત નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧૯,૨૦ ફેબ્રુઆરી ખુબ લાભદાયી જણાશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

કોમોડીટી, વાયદાબજારનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. નાના મોટા તમામ ઉદ્યોગ- વ્યાપાર- વણિજ એકમનાં  જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા તથા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ લાભકારી રહેશે.   આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી એવમ બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. કુટુંબીજનો  સાથે થયેલા વિખવાદો સુખદ અંત.  ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ વાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે.  ફકત ૧૫, ૧૮ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.