Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ તથા વ્યસ્તતા રહેવાનાં સંયોગો.  હેવી  હયુજ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળને વ્યસ્ત  નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ તથા કામકાજ વાળુ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  કામકાજવાળુ રહેશે તેમજ બઢતીનાં સંયોગો યથાવત. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. 20 ઓકટો સામાન્ય નીવડશે.

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac

લેથ વર્ક, ગેરેજ વર્કસ, રીપેરીંગ  મેઈનટેઈંસ એકમનાં જાતકો માટે લાભકર્તા સપ્તાહ. શેર બજાર, કોમોડીટી એકમનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ટ્રાન્સપોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ  સપ્તાહ હળવું સાનુકુળ તેમજ વ્યસ્ત નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ આંશિક રીતે લાભકારી પણ  નીવડશે. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ હિતકારી રહેશે.  18, 22, ઓકટો  સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ, મહેનતુ લોકો તેમજ પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગનાં તમામ જાતકો માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે સાથો સાથ આવકની નવી નવી તકોને સ્ત્રોત મળવાની સંભાવના. જુની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવનાં. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. 17 તથા 18 જાન્યુઆરી  સામાન્ય રહેશે.

કર્ક  (ડ,હ) 

004 1

મરીન એંજીનીયરીંગ, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે લાભદાયી સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સનાં વિક્રેતા તથા ઉત્પાદકો માટે આ સપ્તાહ આંશિક લાભકારી. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક  નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીનાં  કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાવાળુ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. 20 ઓકટો સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac

કાયદો-વ્યવસ્થા તંત્રનાં અધિકારીઓ–કર્મચારીઓ તેમજ સરકારી–ખાનગી વકીલો માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં ઊચ્ચાધિકારી માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. આ સિવાયનાં અન્ય કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ અને વ્યસ્ત રહેશે. મોટા ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું પણ ફાયદાકારક નીવડશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ફકત 23 ઓકટો સાધારણ નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac

ઈમીટેશન્સ જવેલરીઝ, ફેશન એસેસરીઝ એવમ પરફ્યુમનાં એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે દોડવાળુ સપ્તાહ. ખાનગી એકાઉંટસ અને એકાંટંસી ફર્મઝનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ પણ હળવુ લાભદાયક. આ સપ્તાહે પણ છુટક વ્યાપારી માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી  નીવડશે. 17 તથા 20  ઓકટો સાધારણ નીવડશે.

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac

રાજકીય એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. આ સપ્તાહ દરમ્યાન પણ અનેક પ્રકારના લાભો તથા અનેક નવી તકો મળવાની સંભાવના છે. ઉદ્યોગ-ધંધાનાં નવાં કામકાજનો પ્રારંભ કરવાં માટે આ સપ્તાહ સાનુકુળ એવમ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો્ માટે લાભદાયી સપ્તાહ નાના ઓદ્યોગિક એક્મ — વ્યાપાર એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવાર જનો સાથે સુમેળતાના સંયોગો યથાવત. ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભકારક નિવડશે. 21 ઓકટોબર સામાન્ય  રહેશે.

વૃશ્ચિક (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8

હસ્ત કલાંનાં ઔધોગિક વ્યાપારી એકમ વાળા જાતકો માટે લાભદેય સપ્તાહ. ટુર ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મિત્રો તરફથી સાથ સહકારના યથાવત. વર્કીંગ વૂમન, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. 22, 23 ઓકટો સામાન્ય જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

પ્રવાહી ફુડ  બેવરેજીસ એકમનાં ઓદ્યોગિક -વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ફાર્મસી, તથા ફાર્મા કેમિકલ્સ કે તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નીવડશે.  ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી (માલિક) માટે પ્રતિકુળ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. છુટક-નાનાં વેપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે.  મિત્રો, સ્નેહી દ્વારા સાથ સહકારનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. 22 ઓકટો સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

010 1

એનીમલ ફોડર,  કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકીંગ ફૂડનાં ઓદ્યોગિક, વ્યાપારી એકમનાં જાતકો માટે  સરેરાશ સપ્તાહ. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો  માટે આ સપ્તાહ  હળવું લાભકારી રહેશે. જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશનાં જાતકો લાભકર્તા સપ્તાહ. સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ,ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ સારુ સપ્તાહ. 17, 20 ઓકટો  સામાન્ય જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac

શિતલ પેય અને પેય પદાર્થોનાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ આંશિક રીતે લાભકારી રહેશે. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે.  નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે  આ સપ્તાહ પણ હળવુ લાભકારી. મોટા ઓદ્યોગિક તથા વ્યાપાર-વાણિજયનાં એકમ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડીયું જણાશે. ગેરેજ એવમ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. પરિવાર કે સગાં દ્વારા સાથ સહકારના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી,  મહિલા કર્મીઓ, ગૃહિણી, છાત્રો માટે લાભકર્તા સપ્તાહ. 18, 19 ઓકટો સામાન્ય રહેશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે.  અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો   કોઈને કોઈ પ્રકારે વિશેષ લાભ મળવાંની સંભાવના. વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદકો તથા રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે બદલી તેમજ બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  20,21 ઓકટો મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.