Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

દરેક પ્રકારનાં કાપડ, સૌંદર્ય પ્રસાધન સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક કે વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારે આર્થિક લાભ તથા તકો મળવાંના સંયોગો. ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ બહુ જ સારુ નિવડશે. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ નિવડશે. રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં જાતકો તથા ખાનગી ક્ષેત્રનાં તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 28 જુન તથા 1 જુલાઈ. સાધારણ નીવડશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

મેટલ રીલેટેડ ઓદ્યોગિક એકમ એવમ હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું નીવડશે. આ સિવાયનાં ઓદ્યોગિક– વ્યાપાર–વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી નિવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 28 તથા 30 જુન સાધારણ જણાશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી શૈક્ષણિક એકમનાં શિક્ષકો એવમ અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાંનાં સંયોગો સાથે પ્રમોશનનાં સંયોગો. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે લાભકારક સપ્તાહ. 30 જુન સામાન્ય રહેશે.

કર્ક

004 1

એડવર્ટાઈઝમેંટ માર્કેટીંગ એકમનાં જાતકો આ સપ્તાહ ફાયદાકારક નિવડશે. સરકારી અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નિવડશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નિવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. 28 જુન સામાન્ય રહેશે

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

તમામ, નાનાં, મોટા ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજ ક્ષેત્ર તથા સર્વિસ બિઝનેશનાં તમામ જાતકો માટે બહુ લાભકારી સપ્તાહ. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નિવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવાં માર્ગ તથા વિવિધ તકો મળવાંનાં સંજોગો. અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે, સાથોસાથ બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નિવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી આર્થિક સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. આ રાશિ માટે આ આખુ સપ્તાહ સુખદાયક એવમ લાભકારક રહેશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

નાના કદનાં ઉદ્યોગ એવમ કુટિર ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. રીયાલ્ટી એકમનાં જાતકો તથા ખાનગી ફાયનાન્સ કંપનીનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારી નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. 1 જુલાઈ સાધારણ નિવડશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

નવાં ઉદ્યોગ ધંધાનાં પ્રારંભ એવમ ધંધા, ઉદ્યોગ સંબંધિત નવાં કામકાજનાં આરંભ માટે બહુ લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેશ તથા ક્ધસલ્ટંસી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાયી જણાશે. રીયાલ્ટી બિઝનેશ જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત નિવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આનંદમયી સપ્તાહ. 30 જુન સરેરાશ રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

આ સપ્તાહ વૃશ્ચિક રાશિ માટે લાભદાયી, સુખ શાંતિ વાળું નિવડશે. વિશેષ, ફેશન, ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ્સ, કોસ્મેટીકનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. ત્થા અન્ય ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સેલીબ્રીટી, પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ. 30 જુન 1 જુલાઈ અતિ લાભદાયી જણાશે.

ધન

009 1

હોમ માર્કેટીંગ્સ ત્થા બાઓ-ઓર્ગેંનિક, હર્બલ, એગ્રીકલ્ચર પ્રોડકટ્સનાં કોઈ પણ એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી જણાશે. સાહિત્યકાર, પત્રકાર ત્થા લેખકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નિવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમો તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- સાનુકુળ જણાશે. અવૈધ વહીવટ, વ્યવહાર અને વ્હાલથી વિશેષ કાળજી રાખવી. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નિવડશે. 27 જુન તથા 2 જુલાઈનાં દિવસો જ અર્ધ-મધ્યમ રહેશે.

મકર

010 1

ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંની સંભાવના. કુટિર ત્થા નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જનરલ ગ્રેઈન મર્ચંટ, જથ્થા બંધ, છુટક વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. અર્ધ સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 27 જુન સરેરાશ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

ધાતું તેમજ હેવી મશીનરીઝ આધારીત ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારી નિવડશે. સીઝનલ બિઝનેશનાં જાતકો લાભદાયી સપ્તાહ. અન્ય, ઓદ્યોગિક તથા વાણિજયક એકમનાં જાતકો માટે લાભકરી સપ્તાહ. ફેરી કરતાં વ્યાપારી માટે બહુ લાભદાયી સપ્તાહ.સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નિવડશે. અગાઉ, વણસી ગયેલા સંબંધોમાં સુધારો થવાંની સંભાવના. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. 29 જુન મધ્યમ જણાશે. એકદંરે કુંભ રાશી માટે આ સપ્તાહ લાભદાયી જ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ઈલેક્ટ્રીકલ્સ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ તેમજ ધાતુનાં સ્પેર પાર્ટ્સનાં ઓદ્યોગિક તથા વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નિવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા પ્રતિકુળ નિવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. 1 જુલાઈ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.