સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિના જાતકો માટે લાભદાયક નીવડશે.

મેષ

the-future-of-the-weekly-zodiac

જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાંની, આથી સમજી વિચારીને ખર્ચા કરવાં. સર્વિસ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થો તથા કોલસા સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ. 25, 26 મે સાધારણ જણાશે.

વૃષભ

the-future-of-the-weekly-zodiac

કુટિર એવમ નાનાં નાનાં ઔદ્યોગિક એકમથી લઈને તમામ પ્રકારની હસ્ત કલાંનાં એકમના તમામ જાતકો માટે સાનુકુળ તથા લાભદાયક સપ્તાહ. પૃથ્વી તત્વ સંબંધિત કોઈ ને કોઈ વિધ્ન આવવાની શકયતાઓ. રસાયણનાં જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયના તમામ ઓદ્યોગિક એકમ માટે સરેરાશ સપ્તાહ. વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલીનાં સંયોગો. ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ 25 તથા 26 મે સામાન્ય રહેશે.

મિથુન

the-future-of-the-weekly-zodiac

રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે પ્રતિકુળ સંજોગો. અન્ય જાહેર ક્ષેત્રની વ્યક્તિ, મહાનુભાવો માટે લાભકારી સપ્તાહ. કાપડ સંબંધિત ઉદ્યોગ-ધંધા, વ્યવસાયનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે અણધાર્યા ફાયદા થવાંની સંભાવના. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 27 મે સામાન્ય જણાશે.

કર્ક

પેટ્રોકેમિક્લ્સ, પેટ્રોલિયમ તથા અન્ય પ્રવાહી જવલનશીલ સંબંધિત ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પુરા થવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ આ સપ્તાહ પણ લાભકારી જણાશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નિવડશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ સાથે બઢતીનાં સંયોગો. સગાં સાથે સુમેળ થવાંનાં સંયોગો. મહિલાકર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી સપ્તાહ. 22 મેનો દિવસ જ મધ્યમ રહેશે.

સિંહ

the-future-of-the-weekly-zodiac

પશુ આહાર, શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ સંબંધિત કૃષિ વિષયક ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, અન્ય સેલેબલ વ્યક્તિ માટે પ્રતિકુળ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે અણધાર્યા ફાયદા થવાંનાં સંજોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે અર્ધ લાભકારી સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. 24, 27 મે સાધારણ જણાશે.

ક્ધયા

the-future-of-the-weekly-zodiac

ઊચ્ચસ્થ બુધ વાળા જાતકો આ સપ્તાહ પ્રગતિકારક સપ્તાહ. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયનાં શિક્ષક તેમજ અન્ય કર્મચારીઓ માટે હળવું લાભદાયક સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાની અમથી બાબતમાં સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 26 મે મધ્યમ રહેશે.

તુલા

the-future-of-the-weekly-zodiac

ધંધા વ્યવસાયમાં બહુ લાભ મળવાંની સંભાવનાઓ. તમામ પ્રકારનાં ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વૈધ સર્વિસ બિઝનેસ માટે અર્ધ લાભદાયક સપ્તાહ. કેમિકલ્સ તેમજ ફાર્મા કેમિક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે. અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયી જણાશે. નાનાં તથા છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ. મહિલાકર્મીઓ, નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 24 મે સાધારણ જણાશે.

વૃશ્ચિક 

the-future-of-the-weekly-zodiac-8

નાના નાનાં ઔધોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ સાથે અનેક તકોનાં સંયોગો. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો એવમ સ્ટાર સેલેબલ પર્શન માટે લાભકારી સપ્તાહ. જથ્થાબંધ ગ્રેઈન ગ્રોસરીનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. પરિશ્રમ વાળા ધંધા વ્યાપારનાં જાતકો માટે અર્ધ લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નિવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. 24, 26 મે અર્ધ-પ્રતિકુળ રહેશે.

ધન

ધંધા ઉદ્યોગમાં અનેક નવી નવી તકો આવવાંની સંભાવનાઓ. ઈલેક્ટ્રીસીટી-ઈલેક્ટ્રોનિક્સ, સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ સાથે ભાગદોડ પણ જણાશે. અધુરા કામો પૂર્ણ થઈ જવાંનાં સંયોગો. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નિવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકુળ જણાશે. સગાં સ્નેહી તથા મિત્રો સુમેળ થવાંનાં સંજોગો. મહિલાકર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો, છાત્રો માટે હળવું લાભદાયી સપ્તાહ. 27 મેનો દિવસ જ મધ્યમ જણાશે.

મકર

પોલીમર્સ ત્થા તેને રીલેટેડ પ્લાસ્ટીક, સ્પોંજ તથા ફોર્મનાં ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે સરેરાશ અને સામાન્ય સપ્તાહ. વાણી પર કાબુ રાખવો, અન્યથા કામ બગડી જવાંની સંભાવનાં. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. જથ્થાબંધ વ્યાપારી માટે અર્ધ પ્રતિકુળ સપ્તાહ. છુટક તેમજ પરિશ્રમ વાળા + ફેરી વ્યાપાર-વણિજનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે મહિલા કર્મીઓ નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ 20, 21 મે સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું.

કુંભ

the-future-of-the-weekly-zodiac

આયુર્વેદ ઉત્પાદ/ ફાર્મસી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. તમામ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો તથા વિવિધ પ્રકારનાં વૈધ સર્વિસ બિઝનેસ માટે બહુ જ લાભદાયક સપ્તાહ. પબ્લીક ફિગર્સ તથા સેલેબલ વ્યક્તિએ ખાસ સંભાળવું, આ સપ્તાહે જે ઘટના ઘટશે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અર્ધ પ્રતિકુળ નિવડશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 23,26 મે સાધારણ નિવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ભાગદોડ વાળુ સપ્તાહ. કોટન તથા તેનાં રેડીમેડ ક્લોથ્સનાં તમામ ઓદ્યોગિક- વ્યાપારી એકમના જાતકો માટે સામાન્ય સપ્તાહ. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે ન નફો નૂકશાન. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સાનુકુળ સપ્તાહ. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. 23, 27 મે અર્ધ-સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન) સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ભાગદોડ વાળુ સપ્તાહ. કોટન તથા તેનાં રેડીમેડ ક્લોથ્સનાં તમામ ઓદ્યોગિક- વ્યાપારી એકમના જાતકો માટે સામાન્ય સપ્તાહ. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે ન નફો નૂકશાન. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સાનુકુળ સપ્તાહ. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. 23, 27 મે અર્ધ-સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)