Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિ વાળા રહે સાવધાન !!!
Dharmik News

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિ વાળા રહે સાવધાન !!!

By ABTAK MEDIA04/07/20216 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

મેષ (અ,લ,ઈ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમનાં તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ આશિંક લાભદાયક નીવડશે.  વિદ્યુત કે અગ્નિ સંબંધિત ફુડનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે.  ઈમીટેશંસ જવેલરીઝ તથા સુવર્ણ રત્નાભુષણનાં  ઉત્પાદન  તથા વ્યાપાર વણિજ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ  સાનુકુળ નીવડશે. અન્ય ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં  જાતકો  માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. ઉચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 6 તથા 7 જુલાઈ સામાન્ય નીવડશે.

સિંહ (મ,ટ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

ખાનગી એકાઉંટ્સી, બેંક, વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. સાથો સાથ નવી તકો પણ મળશે. કુટિર ઉદ્યોગ એવમ નાનાં ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 5 તથા 7 જુલાઈનાં દિવસો  સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન  હળવાં હળવાં પરિશ્રમ સાથે સતત દોડધામ થવાંનાં સંયોગો.  અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરતા જણાશે.  નિષ્ઠાવાન અધિકારીઓ, કર્મચારીઓ, લોકો માટે આ સપ્તાહ બહુ જ સાનુકુળ નીવડશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ  સપ્તાહ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે. ખાનગી એકાઉંટ, મેનેજમેંટ–તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સરેરાશ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. બહારી સંબંધોમાં સાચવવું. પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 7 તથા 9 જુલાઈ  સામાન્ય જણાશે.

વૃષભ (બ,વ,ઉ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા એકતામાં વધારે પ્રગાઢ થવાના સંયોગો. આકસ્મિક ધન લાભનાં તથા તેનાં જેવાં અન્ય સંયોગો સમેત તેમજ અન્ય પ્રકારનાં લાભો મળવાંની સંભાવના.  ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું ઉતાર ચડાવ વાળુ રહેશે. ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવાની સંભાવના. 6 ત્થા 10 જુલાઈનાં દિવસો જ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય) :

the-future-of-the-weekly-zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

તમામ કદ-પ્રકારનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો  તથા સર્વિસ બિઝનેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે પણ આ સપ્તાહ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા વિવિધ  તકો મળવાંનાં સંજોગો.  અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે, સાથોસાથ બઢતી બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી આર્થિક સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. આ રાશિ માટે આ આખું સપ્તાહ સુખદાયી, સાનુકુળ અને લાભકારી રહેશે.

તુલા (ર,ત) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

પેટ્રો કેમિલ્ક્સ એવમ ફાર્માકેમિક્લ્સનાં ઔધોગિક– ધંધાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયક નીવડવાનાં સંયોગો.  શીપીંગ તેમજ  ફિશીંગ એકમ સમેત મરીન એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. અન્ય, ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. વાણિજય શાખાનાં આધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  6 તથા 8 જુલાઈ સામાન્ય નીવડશે.

કન્યા (પ,ઠ,ણ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

ઊચ્ચસ્થ એવમ સ્વગૃહી બુધ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ જ  ફાયદાકારક નીવડશે, સાથોસાથ આકસ્મિક ધનલાભ થવાં/મળવાંનાં સંયોગો. શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે. મોટા ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર- વણિજ એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે.  કુટુબીજનો તરફથી  સાથ સહકાર મળવાનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત 5 જુલાઈનો દિવસ  અર્ધ-સામાન્ય નીવડશે.

કુંભ (ગ,શ,ષ) :

the-future-of-the-weekly-zodiac
the-future-of-the-weekly-zodiac

કુટિર તથા ગૃહ ઉદ્યોગ તેમજ  નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને  ફાયદાકારક નીવડશે,   ધંધા માટે નવી નવી તકોના સંયોગો સાંપડશે.  આયુર્વેદ તથા યોગ દર્શન સંબંધિત જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક ને દર્શનિય રહેશે. મોટા, હેવી મશીનરી વાળા ઓદ્યોગિક એક્મનાં જાતકો માટે આ સપ્તાહ પણ દોડધામ વાળુ નીવડશે. જથ્થાબંધ તેમજ વિદેશ વ્યાપારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે.  કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળશે.  મહિલાકર્મીઓ, તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 5 તથા 9 જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન-પરિશ્રમ-ઉદ્યમ.)

મીન (દ,ચ,ઝ,થ) :

the-future-of-the-weekly-zodiac

ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ  લાભકર્તા રહેશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ્સ માટે  આ સપ્તાહ  અર્ધ મધ્યમ નીવડશે. ખાનગી શૈક્ષણિક એકમ તથા નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળૂ તેમજ લાભકારક જણાશે. ઈમીટેશન જ્વેલેરીઝ નાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેમિકલ તથા ફાર્મા કેમિક્લ્સ સંબંધિત એકમોનાં જાતકો માટે અતિ લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ એવરેજ રહેશે. ખાનગી  એકમના ઊચ્ચ કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. પરિવારમાં સુમેળ અકબંધ રહેશે. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 8 જુલાઈ સરેરાશ રહેશે.

મકર (ખ,જ) :

the-future-of-the-weekly-zodiac

સ્વગૃહી શનિ, તેમજ ઊચ્ચસ્થ શનિ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે. જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી. સંબંધો બોલીને ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. ફીશીંગ–શીપીંગ એકમનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે દોડધામ વાળુ સપ્તાહ. મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વાણિજય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  પણ ફાયદાકારક પરંતુ ભાગદોડ વાળુ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. 7 તથા 8 જુલાઈ  સાવ  સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

ધન (ભ,ફ,ધ,ઢ) :

the-future-of-the-weekly-zodiac

કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ધારાશાસ્ત્રીઓ, ન્યાયાધીશો માટે બઢતીનાં સંયોગો. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં ઉચ્ચાધિકારી પદ પર સેવાં બજાવતા જાતકો માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. ક્ધસલ્ટન્સી-સર્વિસ બિઝનેંશના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ઓદ્યોગિક વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે અર્ધ લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી કર્મચારી વર્ગ માટે સપ્તાહ સારુ રહેશે.  ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  9 તથા 10 જુલાઈ મધ્યમ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

કર્ક (ડ,હ) :

the-future-of-the-weekly-zodiac

કાગળ એવમ તમામ પ્રકારની પ્રિંટ્સ, તથા પબ્લીકેશંસ એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભકારક નીવડશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકુળ સપ્તાહ. કુરીયર કાર્ગો એકમનાં જાતકો તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ  લાભદાયક નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ.  આ સપ્તાહ દરમ્યાન પણ પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદના સંયોગો બને છે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 4 જુલાઈ સામાન્ય નીવડશે.

astrology DHARMIK featured Rashi Weekly Zodiac
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમેગા સિટીની સુવિધાને ટક્કર મારતું ગુજરાતનું આ ગામડું ટેકનોલોજીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય લેવલે અવ્વલ
Next Article તમને પણ ઈયરફોનની લત લાગી છે ? જો જો હો…. ગીતો સાંભળવાની મજા સજા ન બની જાય !!
ABTAK MEDIA
  • Website

Related Posts

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

04/10/2023

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

04/10/2023

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક બાબતો માં સારું રહેશે

04/10/2023

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.