કરીના કપૂર ખાન યુ.કે ની એક લોકપ્રિય મેગેઝીન ના કવર પેઝ પર છવાઈ

kareen kapoor | bollywood | entertainment
kareen kapoor | bollywood | entertainment

કરીના કપૂર ખાન હાલમાંજ દુબઈમાં એક ઇવેન્ટમાં સ્પોટ થઈ હતી.આ ઇવેન્ટમાં કરીના ઘણીજ ગ્લેમર લાગી રહી હતી.હાલમાં કરીના ક્પુર ખાન લંડનમાં એક લોકપ્રિય મેગેઝીન ના કવર પેઝના ફોટોશૂટ માટે ગઈ છે.આ મેગેઝીન ના કવરપેઝ પર કરીના ઘણી જ સુંદર લાગી રહી છે.કરીના અને તેના પુત્ર  ને લઈ તે ઘણી જ અફવા ચાલી રહી છે.આ યુ.કે ની એક લોકપ્રિય મેગેઝીન ના કવર પેઝ પર આવનારી કરીના બૉલીવુડ પહેલી હિરોઈન છે