Abtak Media Google News

ભારત જોડો પરીવર્તન સંકલ્પ યાત્રાનું ગાંધીધામમાં સ્વાગત સમારોહ યોજાયો. તે ઉપરાંત યાત્રામાં યુથ કોંગ્રેસ દ્વારા બાઈકરેલીનુ આયોજન કરી યાત્રામાં જોડાયા

આ યાત્રા મદનસિંહજી ચોકથી રામબાગ રોડ, રામબાગ, સુંદરપુરીથી લીલાશા સર્કલ કચ્છકલા ગાંધીમાર્કેટ, મેઈનમાર્કેટ,ચાવલાચોક, ઝંડા,ચોકે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.

 

કોંગ્રેસના આગેવાનો ,હોદ્દેદારો અને ચુંટાયેલ પ્રતિનિધિઓ લલીતભાઈ કાગથરા, ઘનશ્યામભાઈ ગઢવી, શક્તિસિંહ ગોહિલ, યજુવેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ગાંધી,ઓસમાન ગની,આમદ માંજોઠી ગાંધીધામ કોંગ્રેસ મહામંત્રી લતીફભાઈ ખલીફા,ગાંધીધામ કોંગ્રેસ મહામંત્રી નવીન કે અબચુંગ સહ કન્વીનર જીગ્નેશ મહેશ્વરી વગેરે આ યાત્રામાં જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.