Abtak Media Google News

દરેક સ્ત્રી આમ તો પીરિયડ્સ માં મૂડ સ્વીંગ અને અસહ્ય દુખાવોનો સામનો કરતી હોય  છે. પરંતુ શિયાળામાં આ દુખાવો વધુ થાય છે અસહ્ય દુખાવાને કારણે ઘણી વાર મૂડ સ્વીંગ જેવી ઘણી સમસ્યા થાય છે. મહિલાઓઆ પ્રકારના ફેરફારો પછાળના કારણોથી અજાણ હોય છે.

પીરિયડ્સ દરમિયાન થતા આ દુખાવાનું કારણ વિટામીન-D છે.શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળતો હોવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો વધુ થાય છે. પીરિયડ્સમાં શરીર માંથી  પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું હોમોન્સ બનવાને કારણે દુખાવો થાય છે.વિટામીન-D આ દુખાવાને ઓછુ કરવામાં મદદ કરે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શિયાળમાં મહિલાઓમાં મૂડ સ્વીંગ વધુ જોવા માળે છે. આ સમયે ઓછી ફીજીકલ એક્ટીવીટી ઓછી હોવાથી તેની શીધી અસર મૂડ પર જોવા મળે છે.

આ રીતે પીરિયડ્સ પેન ઓછુ કરી શકાઈ છે.

  • પીરિયડ્સ પેન ઓછુ કરવા માટે વિટામીન-dની ઉણપ દુર કરવી જરૂરી છે. , પીરિયડ્સ ડેટના 5 દિવસ પહેલાં 1 મહિલાને 3,00,000 યુનિટ વિટામિન-D આપવામાં આવે તો દુખાવામાં રાહત મળી શકે છે.
  • વિટામિન-D ની ઉણપ દુર કરવા માટે પુરત પ્રમાણમાં ભોજન લેવું જરીરી છે.
  • વિટામિન-D માછલી, એનિમલ ફેટ, નારંગીનો જ્યુસ, દૂધ અને અનાજ માંથી મળી રહે છે.
  • પીરિયડ્સમાં દુખાવો ઓછો કરવા માટે વિટામિન-Dની ઊણપ દૂર કરવી જરૂરી છે. ડૉ. કાલરાના જણાવ્યા પ્રમાણે, પીરિયડ્સ ડેટના 5 દિવસ પહેલાં 1 મહિલાને 3,00,000 યુનિટ વિટામિન-D આપવામાં આવે તો દુખાવામાં રાહત મળે છે.
  • પીરિયડ્સ દરમિયાન તમે હળવી એક્સર્સાઈઝ કરી શકો છો.
  • તમે ગમતી એક્સર્સાઈઝ, સોંગ, અને ગમતી એક્ટીવિટી કરી શકો છો.જેના લીધે બોડીમાંથી હેપ્પીનેસ હોમોર્સ રીલીઝ થઇ છે. જે પીરિયડ્સ પેન દુર કરવામાં મદદ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.