કેન્સર એટલે શું ?

કેન્સર એટલે  શરીરના કોશિકા અથવા કોશિકાના શમૂહની આ સામન્ય અને અવ્યસ્થિત રીતે વૃધ્ધિ થવી.જે એક ગાંઠ અથવા ટ્યુમરનું સ્વરૂપ લઈ લે છે.

દરેક અસામન્ય વૃધ્ધિ કેન્સર હોતું નથી કેન્સર યુક્ત ગાઠને મેલીગ્રેંટ અને કેન્સર રહિત ગાઠને વિનાઇન ગાઠ કહેવામા આવે છે. કેન્સર રહિત ગાઠ નુકસાન કર્ક હોતી નથી. એ સમની રીતે વધે છે અને  કેન્સર યુક્ત ગાઠ અટયત ઘાતક અને ઝડપથી વિકસિત થાય છે.અને બીજા અંગોન પણ અસર કરે છે.

કેન્સર કેવીરીતે ફેલાય છે 

કેન્સરના કોષો રક્તવાહિની મારફત વધે છે.રક્તપ્રવાહ મારફત અન્ય અંગો સુધી  ફેલાય છે.આ કોષો રક્તપ્રવામાં પ્રવેશ કરે છે.અને લસિકા ગ્રંથિ સુધી પોહચીને એક કોશિકાથી લઈને બીજા કોષો સુધી ફેલાય છે.