Abtak Media Google News

લેટેસ્ટ ટેકનોલોજી સાથે એક ફોન માર્કેટમાં આવ્યો છે. જે સ્માર્ટફોન નહોવા છતાં સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે.’લાઈટ ફોન’નામ આપવમા આવ્યુ છે.લાઈટ ફોન તેની સાઈઝના કારણે ચર્ચામાં છે, અને લાઈટ ફોનની સૌથી મોટી ખાસિયત પણ તે જ છે. તેને કિકસ્ટાર્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે.

આ ફોનમાં ટચ સ્ક્રિન કે કોઈપણ પ્રકારની એન્ટરટેઈનમેન્ટની એપ કે ફિચર આપવામાં આવી નથી.આ સ્માર્ટ ફોન કોઈ સ્માર્ટફોન અથવા ફિચર ફોનની જેમ કામ કરતું નથી.યૂઝર આ ફોનનો ઊપયોગ માત્ર ફોન કરવા અને ફોન રિસીવ કરવા માટે જ ઉપયોગ કરી શકશે.

તે ઉપરાંત કંપનીએ આ ફોનને ‘એન્ટી- સ્માર્ટફોન’ નામ પણ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.