Abtak Media Google News
  • મેષ :  હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે આપે નોકરી-ધંધાના કામમાં તેમજ સાંસારિક પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા રહે.
  • વૃષભ :  કોંગ્રેસના સ્થાપના દિવસે ચિંતા-ખર્ચ, નાણાંભીડ જણાય. બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આપે સંભાળવું પડે.
  • મિથુન :  વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. અન્ય વધારાના કામમાં ધ્યાન આપી શકો. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
  • કર્ક :  સરકારી-રાજકીય કામમાં, જવાબદારીમાં આપે સંભાળવું પડે.કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. નોકરી-ધંધાનું કામ થાય.
  • સિંહ :  હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે જૂના-નવા સંબંધો તમારા કાર્ય ક્ષેત્રમાં તાજા થાય આનંદ રહે.
  • કન્યા :  આજે આકસ્મિક ચિંતા-ઉદ્વેગ, શારીરિક અસ્વસ્થતાના કારણે નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં શાંતિ જણાય નહીં.
  • તુલા :  આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. સામાજીક-વ્યવહારીક સરકારી-રાજકીય કામમાં વ્યસ્તતા રહે. ખર્ચ થાય.
  • વૃશ્ચિક :  હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે આપે નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં મુશ્કેલી અનુભવાય.
  • ધનઃ  નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. અન્ય કામમાં, બજારોની, હવામાનની ફેરફારીમાં ધીરજ-શાંતિ રાખવી.
  • મકર:  હિંદી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના સ્થાપના દિવસે તમારા કામમાં, નોકરી ધંધામાં, બહારના કામમાં વ્યસ્તતા રહે.   કુંભ:  હિંદી રાષ્ટ્રીય મહાસભા-કોંગ્રેસના સ્થાપના દિવસે બોલવામાં, વાતચીત કરવામાં, નિર્ણય કરવામાં ધ્યાન રાખવું.
  • મીન:  કામના ઉકેલથી-સફળતાથી હળવાશ-આનંદ અનુભવો. અગત્યના કામમાં અન્યના સહકારથી સાનુકૂળતા રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.