Abtak Media Google News

કેટલાક લોકો ગમે તેમ કરે તો પણ સમયસર પહોંચી જ શકતા ની. વિજ્ઞાનીઓ કહે છે કે તેમણે આ બાબતનું કારણ શોધી કાઢયું છે. તેમનું કહેવું છે કે નીકળતાં પહેલાં એકી વધુ કામ પૂરાં કરી લેવાનું નક્કી કરતા હોવાી આવા લોકો જ્યાં પહોંચવાનું હોય ત્યાં સમસર પહોંચી જ શકતા ની. તેમણે ત્રણ તરકીબો પણ શોધી કાઢી છે કે જેની મદદી મોડા પહોંચવાનું વલણ ધરાવનારાઓને મદદ કરી શકાય.

તેમનું કહેવું છે કે વ્યક્તિની ટાઇમ બેઝડ પ્રોસ્પેક્ટિવ મેમરી (ટીબીપીએમ) પણ આ સમસ્યાનું કારણ હોઇ શકે છે. ટીબીપીએમ એટલે કે કોઇ નક્કી સમયે ક્યાંક પહોંચવાનું છે તેને યાદ રાખવાની સ્મૃતિ.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે કેટલાક લોકો સમયના અંદાજોમાં સારા હોય છે. પરંતુ મોડા પડવાના વલણી વ્યક્તિને મુક્ત કરાવવાના ઉપાય પણ છે. ક્યાંક પહોંચવાનું હોય ત્યારે કેટલાક કામ પૂરાં કરી લેવાની લાલચી મુક્ત ઇને પણ સમયસર પહોંચી શકાય.

વોશિંગ્ટન યુનિર્વિસટીના સંશોધકો દ્વારા હા ધરવામાં આવેલા અભ્યાસે વૃદ્ધો અને યુવાનો એમ બંનેમાં ટાઇમ મેનેજમેન્ટ પરિમાણોની તુલના કરવા પણ પ્રયાસ કર્યો છે.

સંશોધકોએ એક ચોક્કસ સમયમર્યાદામાં કોઇ ખાસ કામ પૂરું કરવાની કામગીરી સોંપીને અભ્યાસમાં ભાગ લઇ રહેલાઓની ટીબીપીએમનું પરીક્ષણ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે સમય પૂરો ઇ ના જાય તે હેતુસર તેમને ઘડિયાળ જોવાની છૂટછાટ પણ આપવામાં આવી હતી. અને એવી ધારણા કરવામાં આવી હતી કે સમયસર કામ પૂરું કરવા બધા ઘડિયાળ પર નજર રાખશે જ.પરંતુ સો જ કામગીરી પણ જટિલ આપવામાં આવી હતી. એવી કામગીરી કે ભાગ લેનારા તેમાં ખુંપી જાય. જેમ કે ફેસબુક સ્ક્રોલ કરતી વખતે લોકો ઘડિયાળ જોવાનું ભૂલી જતા હોય છે.

હકીકતે જે લોકો સારી ટીબીપીએમ ધરાવતા હોય છે તેઓ ઘડિયાળ જોતા હોય છે. ખરેખર તો સમય જોવા ઘડિયાળ જોતા રહેવું તે સમયને આધિન રહેવાની પ્રક્રિયાનો એક ભાગ માત્ર છે. ડો. સુસાન વ્હાઇટબોર્ન કહે છે કે કયાંક પહોંચવા માટે સમયસર નીકળવું જ મહત્ત્વનું ની. પહોંચવાનું હોય તે સ્ળ સુધી પહોંચતાં સમય કેટલો લાગશે તેનો અંદાજ પણ હોવો જોઇએ. તે અંદાજમાં ટ્રાફિકમાં ફસાઇ જવાની ગણતરી પણ માંડવી રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.