આ અફલાતૂન બાઇક ભારતમાં આવશે માત્ર ૧૦ જ…..! શું છે જાણો આ બાઇકમાં ??

bike
bike

ટ્રીઅમ્કની કંપનીની સૌથી મોંઘી બાઇક ૨૦૧૭ ટાઇગર એક્સપ્લોરર આ મહિને લોન્ચ થશે. જે વિદેશ બજારમાં આ બાઇક પહેલા જ ૬ વેરિએંટ્સથી વેચાઇ રહી છે.

– જેમાં xrઅને xc નો પણ સમાવેશ થયેલો છે. પરંતુ ભારતમાં માત્ર ટાઇગર એક્સપ્લોરર xcxવેરિએન્ટ જ લોન્ચ થશે.

– ટ્રિઅમ્કની આ બાઇક સૌથી મોંઘી બાઇક છે. જેની કિંમત ૨૨-લાખ rs છે. જેમાં ૬ સ્પીડ ગિયર બોક્સ સાથે હાર્ડડ્રોલિક ટોર્ક અસિસ્ટ કલ્ચનો પણ સમાવેશ થયેલો છે.

– ઉપરાંત ટોપ ગિયર કુજિંગ અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલવાળા સેમી એક્ટિવ સસ્પેંશન રાખવામાં આવ્યું છે જે સસ્પેંશન બાઇકની મૂવમેંટના હિસાબ મુબજ સેંટ થતુ હોય છે.

– અને અવા નવા ફિસર્ચ અને દમદાર ઇંજનવાડી આ  બાઇકમાં ઇંટીરિયલ મેજરર્મેટ યુનિટ અને કોર્નરિંગ એબીએસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતમાં ટ્રિઅમ્ક કંપનની માત્ર ૧૦ બાઇકનું જ વેંચાણ કરવામાં આવશે.